કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

વધુ વાંચો

તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧:૩૦ કલાક
૪
  • ઘુઘરાનુ પડ બનાવવા માટે➡
  • ૨બાઉલ મેંદો
  • ૫ ચમચીતેલ
  • મીઠું
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે➡
  • ૮ નંગબાફેલા બટાકા
  • ૨ ચમચીઆદુ મરચા ની
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરું
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીતેલ
  • તેલ તળવા માટે
  • સર્વીગ માટે➡
  • ગ્રીન ચટણી
  • ખજુર આંબલી ની ચટણી
  • સેવ
  • મસાલા શીંગ
  • ઘાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧:૩૦ કલાક
  1. 1

    બટાકા ને આખા જ બાફી લેવા, ઠંડા પડે એટલે મેશ કરી, કડાઈમાં તેલ મુકી હીંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાતળવી તેમા બાફેલા બટાકા નાખી બધા મસાલા બરાબર મીક્સ કરી, ગેસની ફ્લેમ ઓફ કરવી, ને એકદમ ઠંડુ થવા દેવુ

    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેંદાના લોટમાં તેલનું મોણ, મીઠું નાખીને કઠણ લોટ બાંધવો ૧૦ મીનીટ ઢાંકી ને રાખી દેવો

  3. 3

    લોટમાંથી નાના લુઆ લઈ પૂરી વણી સ્ટફિંગ કરી પૂરી ને ફોલ્ડ કરી બરાબર પ્રેસ કરી, ઘુઘરાની કાંગરી કરવી, આવી રીતે બધા ઘુઘરા રેડી કરવા

    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ મા તેલ ગરમ કરવુ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, તો જ ધુધરા નુ પડ ક્રિસ્પી બનશે

    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે જામનગર ફેમસ તીખા ઘુઘરા

    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર July 25, 2022 16:27
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (20)

Dhruti Raval
Dhruti Raval @Annpurana
August 09, 2022 14:26
વાહ મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તીખા ઘુઘરા ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
  2. પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
  3. ઢોસા ની રેડ ચટણી (Dosa Red Chutney Recipe In Gujarati)
  4. સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
  5. વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
  1. કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  2. મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
  3. ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
  4. બટર કોર્ન (Butter Corn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16394310
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close