ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમકાઈ ના દાણા
  2. ૧ નંગ ક્યૂબ ચીઝ
  3. ૧ ચમચીબટર
  4. ૧ ચમચીકેચઅપ
  5. ૧ ચમચીમાયોનીઝ
  6. ચપચી ચાટ મસાલો
  7. ચીલી ફ્લેક્સ
  8. મરી પાઉડર
  9. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને કુકર મા ૧ સીટી વગાડી બાફી લો.પછી તેને ચારણીમા નિતારી લો.

  2. 2

    હવે એક બાઉલ મા આ બાફેલી મકાઈ લો.પછી તેની ઉપર બધા મસાલા કરો.બરાબર મિક્સ કરો.

  3. 3

    ઉપર ચીઝ છીણીને ગાર્નિશ કરો. નાના થી મોટા બધાને જ આ ચીઝ મકાઈ ભાવતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes