ઘઉંના લોટનો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈ લઈ તેમા ઘી એડ કરી ગરમ થવા દો, ઘી ગરમ થઇ જાય એટલે તેમા ઘઉં નો લોટ નાખવો, બીજી બાજુ બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું
- 2
લોટ બદામી રંગનો થાય એટલે તેમા ગરમ પાણી રેડવું, હલાવતા રહેવું, પાણી બળી જાય એટલે તેમા ખાંડ નાખવી
- 3
ઘી છુટું પડે એટલે તેમા કાજુ બદામ ની કતરી નાખી ઉતારી લેવુ
- 4
હવે એક બાઉલમાં માં શીરો કાઢી કાજુ બદામ ની કતરી થી સજાવી દો, તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16395895






ટિપ્પણીઓ (2)