લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો

#RB16
#MFF
#cookpadindia
#cookpadgujarati
#લીલી મકાઈ
#season
અમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું.
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16
#MFF
#cookpadindia
#cookpadgujarati
#લીલી મકાઈ
#season
અમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લીલી મકાઈ નું છીણ,સોજી, વાટેલા આદું મરચાં,મીઠા લીમડા ના પાન, મીઠું,હળદર, લાલ મરચું પાઉડર,ખાંડ,દહીં ઉમેરી હલાવી લેવું.
- 2
હવે ગાજર,કેપ્સિકમ,ડુંગળી,સમારેલા લીલા ધાણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ૧૦ મિનિટ ખીરું રહેવા દેવું.પછી વઘાર માટે ની સામગ્રી લઈ વઘાર ને ખીરા માં રેડી હલાવી બધું બરાબર મીક્સ કરી ઈનો ઉમેરી હલાવી લેવું.
- 3
એક નોનસ્ટિક પેન માં તેલ લઈ ગરમ મુકો તેમાં તલ અને લીમડા ના પણ ઉમેરી તૈયાર ખીરું રેડી ઢાંકીને ૧૦ મિનિટ થવા દેવું પછી પલટાવી ને બીજી બાજુ ૭-૮ મિનિટ થવા દેવું જેથી હાંડવો ચડી જાય.ગેસ બંધ કરી દેવો.
- 4
સરવિંગ ડીશ માં કાઢી કાપી ગરમ ગરમ સર્વ કરવો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
હાંડવો
#parતાલોદ ના હાંડવા નું તૈયાર પેકેટ માં થી હાંડવો બહુજ સ્વાદિષ્ટ બને છે અને ગરમ અને ઠંડો બંને સારો લાગે છે. પાર્ટી માટે આ હાંડવો ઉત્તમ વાનગી છે કારણકે નથી દાળ -ચોખા પલાળવા ની ઝંઝટ કે નથી વાટવાનું ટેન્શન. બસ પેકેટ ખોલ્યું અને મીકસ કરી ( રેસીપી પેકેટ ની પાછળ આપી છે ) રેસીપી પ્રમાણે અને હાંડવો તૈયાર.હાંડવો , ઢોકળાં , ખીચું એવી ધણી ગુજરાતી વાનગી પાર્ટી માં હમેશાં બધા ની હોટ ફેવરીટ હોય છે. એટલે સ્ટાટર તરીકે આમાં ની 1 આઈટમ તો રાખવી જ. મેં આજે સ્ટાટર માં હાંડવો સર્વ કર્યો છે જે બધા ને બહુજ પસંદ પડ્યો.Cooksnap@artidesai Bina Samir Telivala -
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8 હું ઘરે અલગ અલગ ચણા ના લોટ ની સેવ બનાવતી હોઉં છું બધા ને ખૂબ ભાવે છે.ગુજરાતીઓ ને ભાવતો નાસ્તો છે. Alpa Pandya -
-
-
-
ટોમેટો થોક્કુ
#SIS#cookpadgujarati#cookpadindia#south indiaટોમેટો થોક્કુ ને સ્પાઈસી ટોમેટો પિકલ પણ કહેવાય છે.તેને રાઈસ,ઈડલી કે ડોસા સાથે સર્વ કરવામાં આવે છે. તે સ્વાદ માં ખાટું મીઠું હોય છે. Alpa Pandya -
વઘરેલા મઠ (Masala Math Recipe in Gujarati)
હું અવાર નવાર કઢી સાથે બનાવતી હોઉં છું આજે મેં રોટલી,ભાત અને કઢી સાથે લંચ માં બનાવ્યા. Alpa Pandya -
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
લીલી મકાઈ નો હલવો (Lili Makai Halwa Recipe In Gujarati)
મકાઈ ની સીઝન માં તેની ધણી વાનગી ઓ બને છે.મકાઈ નો હલવો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
# અમારા ઘર માં બનતો ગરમ નાસ્તો. Alpa Pandya -
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3વરસાદ ની સીઝન માં મકાઈ નો ઉપયોગ કરીને બનાવતી વાનગી... મકાઈ ના ઢોકળા.. Megha Vyas -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (8)