Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408756
પહેલા બટાકા બાફી તેનો માવો બનાવી બધો મસાલો એડ કરીએ.
હવે તેલ ગરમ થવા મૂકીએ.હવે મસાલો બ્રેડ માં લગાવીને કટ કરીએ. હવે મેંદા નો લોટઅને ચણા નો લોટ મિક્સ કરીને ખીરું બનાવીએ. તે આછું જ રાખશુ. હવે ખીરા માં જબોળી ને તળી લઈએ.
હવે ખજૂર ની ચટણી સાથે તેને સર્વ કરીએ.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)