મસાલા ખારેક મુખવાસ રેસિપી (Masala Kharek Mukhwas Recipe In Gujar

Sneha Patel
Sneha Patel @sneha_patel

મસાલા ખારેક મુખવાસ રેસિપી (Masala Kharek Mukhwas Recipe In Gujar

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
any
  1. 100 ગ્રામખારેક
  2. 3 ચમચીબુરુ ખાંડ
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચીસંચળ
  6. 2 ચમચીઆમચૂર
  7. 1/4 ચમચીતજ લવિંગ નો ભુકો
  8. ચપટીહીંગ
  9. 1 ચમચીજીરા પાઉડર
  10. 2 ચમચીવરીયાળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખારેક ને ધોઇ ઓવર નાઈટ પલાળો હવે બધા મસાલા મિક્સ કરી પીસી લો

  2. 2

    પછી ખારેક માથી બી કાઢી લો ત્યાર બાદ મસાલા મા બુરુ એડ કરી બરાબર મીક્ષ કરો

  3. 3

    આ મસાલા ને ખારેક મા દબાવી ને ભરી લો તેને 2 દિવસ ઢાંકણ બંધ કરી રેવા દો

  4. 4

    તો રેડી મુખવાસ મા આપી શકાય તેવી ખાટી મીઠી ખારેક મારા બધા ફ્રેન્ડ્સ ની ફેવરીટ

  5. 5

    દિવાળી સ્પેશિયલ મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes