અળવી ના પાન ના ફરાળી ગોટા (Arvi Paan Farali Gota Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

અળવી ના પાન ના ફરાળી ગોટા (Arvi Paan Farali Gota Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ્સ
ર વ્યકિત માટે
  1. 4-5 નંગઅળવીના પાન
  2. 1/2 વાટકીમારયા નો લોટ
  3. 1/2 વાટકીફરાળી લોટ
  4. 2 નંગલીલા મરચા મોળા
  5. 1/2લીંબુ
  6. 1/2 ચમચીખાંડ
  7. 1 નાની ચમચીમરી પાઉડર
  8. ચપટીખારો
  9. 1 ચમચીતલ
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ મોરયા ને મિક્ષી માવતી લેવો

  2. 2

    અળવી ના પાન ને ધોઈ.. નસોં કાઢી સાફ કરી લેવા.. પછી સમારી લેવા

  3. 3

    1 બાઉલ માં સમારેલા પાન, બને લોટ નાખી મસાલા કરી લ્યો. મરચા કાપી ને ઉમેરવા.પાણી નાખી ગોટા ઉતરે તેવું ખીરું તૈયાર કરો

  4. 4

    10 મિનિટ્સ રેસ્ટ આપી ચપટી ખારો નાખી થોડું ફિણી ને ગોટા ઉતારવા.તૈયાર છે ફરાળી વડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes