રવા ઈડલી ઈન્સ્ટન્ટ રેસિપી (Rava Idli Instant Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
રવા ઈડલી ઈન્સ્ટન્ટ રેસિપી (Rava Idli Instant Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી સ્ટેન્ડ મા તેલ લગાવી દો હવે ઢોકળીયા મા પાણી નાખી કાઠો મુકી ધીમે તાપે ગરમ થવા દો
- 2
હવે એક બાઉલ મા રવો નાખી છાશ મીઠું પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી નાખી મિડીયમ બેટર તૈયાર કરો પછી તેમા ઈનો નાખી સ્ટેન્ડ મા ભરી 10 મિનિટ સુધી ચડવા દો
- 3
થોડી વાર પછી અન્ય મોલ્ડ કરી ઈડલી ને ગરગ ગરમ સર્વ કરો
- 4
ઈન્સ્ટન્ટ ઈડલી ને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
ત્રિરંગી બદામ રવા મોદક ઈન્સ્ટન્ટ રેસિપી (Trirangi Badam Rava Modak Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TR Sneha Patel -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week8 Hinal Dattani -
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujaratiRava IdliMy ebookPost3 Bhumi Parikh -
-
-
-
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#week1 પાલકમાં વિટામિન કેલ્શિયમ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ વગેરે અનેક સ્તોત્ર સમાયેલા છે જ્યારે રવો એકદમ પચવામાં હલકો અને બધી જ વાનગીઓ માં ભળી જાય તેવો પદાર્થ છે પચવામાં ખૂબ જ સરળ એવી આ પાલક રવા ઈડલી ઝડપથી તૈયાર થઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mints (ઈન્સ્ટન્ટ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ફૂલેલી રેસ્ટોરન્ટ મા મળે તેવી ફલફી, સોફટ ઈડલી Avani Suba -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372784
ટિપ્પણીઓ (2)