કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01

#PKS

#PKS

વધુ વાંચો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપતુવેરની દાળ
  • 1/2 કપઘઉંનો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • 1 નંગટામેટુ
  • 1 નંગલીલું મરચું
  • ૧ નંગનાનો કટકો આદુ
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીહળદર
  • ચપટીહિંગ
  • 1 ચમચીશીંગદાણા
  • 1 ચમચીરાઈ જીરું મેથી
  • બેથી ત્રણ લવિંગ
  • કોથમીર
  • 2 ચમચીગોળ
  • ૧લીંબુનો રસ
  • 1/2 ચમચીલાલ મરચું
  • ચપટીઅજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની દાળને ધોઈ સાફ કરી બાફી લેવી દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો

  2. 2

    પછી ટામેટું લીલું મરચું આદુ ઉમેરી ઉકળવા મૂકવું શીંગદાણા અને ગોળ મેળવો

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઘઉં અને ચણાનો લોટ લઇ તેમાં બે એક ચમચી તેલ મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને અજમો ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાંથી રોટલી વણી તેના પીસ કરવા ત્યારબાદ તેને દાળમાં ઉમેરી ઉકળવા દેવું

  5. 5

    બરાબર ઉકળી ને ચડી જાય એટલે વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ જીરુ મેથી લવિંગ અને હિંગનો વઘાર કરી દાળઢોકળી માં ઉમેરી દેવું

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
પર August 13, 2022 10:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
  2. તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
  3. ત્રિરંગી ચોકલેટ (Trirangi Chocolate Recipe In Gujarati)
  4. ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
  5. પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
  1. મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
  2. ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
  3. ત્રીરંગી રસગુલ્લા (Trirangi Rasgulla Recipe In Gujarati)
  4. લીલી ચોળી નુ શાક (Green Chori Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434495
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close