સ્મોકી તંદૂરી ચા
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દૂધ પાણી ખાંડ મસાલો ચા ફુદીનાના પાન ખમણેલું આદું ઉમેરી સાત મિનિટ માટે ચા ઉકાળો.ચા ને ગાળી લો.
- 2
માટીના કુલ્લડ ને પલાળી ગેસ પર ગરમ થવા મૂકી ચારે બાજુ ફેરવી અને ગરમ કરો.
- 3
ગરમ થયેલા કૂલ્લડ ને એક તપેલીમાં મૂકો અને ગાળેલી ચા ને એના ઉપર નાંખી સ્મોકી તંદૂરી એફ્ક્ટ આપો... તૈયાર છે વરસાદી વાતાવરણ માં પીવા માટે ની સ્પેશ્યલ સ્મોકી ફલવોર્ડ તંદૂરી ચા
Keywords
Similar Recipes
More Recipes
- ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
- તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
- ત્રિરંગી ચોકલેટ (Trirangi Chocolate Recipe In Gujarati)
- ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
- પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434626









ટિપ્પણીઓ