કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TR
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
પુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  • 2બાઉલ બાસમતી ચોખા
  • 2 ચમચીઘી
  • સ્વાદ અનુસારમીઠું
  • * કેસરી પુલાવ માટે.......
  • 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  • 1 ચમચીઘી
  • 1/2 ચમચીજીરૂ
  • 1 નંગટામેટું
  • 1/2 નંગ ગાજર ના લાબા ટુકડા
  • 1/2 નંગ છીણેલું ગાજર
  • 1લીલું મરચું
  • 1ચપટી કેસરી કલર
  • 1 ચમચીપુલાવ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • *સફેદ પુલાવ માટે.........
  • 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  • 1 ચમચીઘી
  • 1 ચમચીજીરૂ
  • 1બાફેલો બટાકો
  • 30 ગ્રામપનીર
  • સ્વાદ અનુસારમીઠું
  • *લીલા પુલાવ માટે........
  • 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  • 1 ચમચીઘી
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીબાફેલા વટાણા
  • 1પિંચ લીલો કલર
  • 1 ચમચીધાણા ફુદીના ની ચટણી
  • 1 ચમચીપુલાવ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • *સજાવટ માટે........…..
  • 4 ચમચીછીણેલું ગાજર
  • 4 ચમચીછીણેલું પનીર
  • 2 ચમચીલીલા ધાણા
  • 1ચક્રી ફૂલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને બરાબર ધોઈ 15 મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ કૂકર મા ચોખા,પાણી,ઘી,અને મીઠું ઉમેરી 2 સીટી વગાડી ગેસ બંધ કરી દેવો આપડા સાદા ભાત રેડી થઈ ગયા છે

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેસરી પુલાવ માટે એક કડાઈ માં ઘી ગરમ કરવું તેમાં જીરૂ ઉમેરો ત્યાર બાદ ટામેટા ઉમેરી સાતાડવું પછી તેમાં લાંબા કાપેલા ગાજર ઉમેરી 2 મિનિટ થવા દો હવે કેસરી કલર મા થોડું પાણી ઉમેરી મિક્સ કરી કડાઈ મા ઉમેરવું અને ગાજર સાથે મિક્સ કરવું

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 1 બાઉલ સાદા ભાત અને મીઠું ઉમેરી મિક્સ કરવું પછી તેમાં પુલાવ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું હવે આપડો કેસરી પુલાવ રેડી થઈ ગયો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સફેદ પુલાવ માટે એક કડાઈ મા ઘી ગરમ કરવું પછી તેમાં જીરૂ ઉમેરો હવે સાદા ભાત ઉમેરી બાફેલા બટાકો ઉમેરવો અને બરાબર મિક્સ કરવું આપડો સફેદ પુલાવ રેડી થઈ ગયો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લીલા પુલાવ માટે એક કડાઈ મા ઘી ગરમ કરવું તેમાં જીરૂ ઉમેરો હવે બાફેલા વટાણા ઉમેરો અને મિક્સ કરો હવે તેમાં લીલો ફૂડ કલર લો અને પાણી મા મિક્સ કરી પછી વટાણા મા ઉમેરો હવે સાદા ભાત ઉમેરી મિક્સ કરો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ધાણા ફુદીના ની ચટણી ઉમેરી મિક્સ કરવું હવે મીઠું અને પુલાવ મસાલો ઉમેરવો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બરાબર મિક્સ કરી લો આપડો લીલો પુલાવ રેડી થઈ ગયો હવે એક પ્લેટ મા સૌ પ્રથમ કેસરી પુલાવ પછી સફેદ પુલાવ પછી લીલો પુલાવ ઉમેરો ફોટો મા બતાવ્યું છે એ રીતે હવે કેસરી પુલાવ ઉપર છીણેલું ગાજર પાથરો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એવી જ રીતે સફેદ પુલાવ ઉપર છીણેલું પનીર પાથરો અને લીલા પુલાવ ઉપર લીલા ધાણા ભભરાવો હવે સફેદ પુલાવ ઉપર વચ્ચે ચક્રી ફૂલ મૂકો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગરમ ગરમ સાત્વિક તિરંગા પુલાવ ને સર્વ કરો

    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર August 15, 2022 17:31
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
August 16, 2022 07:06
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
  2. હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
  3. ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
  4. ટ્રાય કલર સેવરી મોદક
  5. ફરાળી પીનટ કુકીઝ
  1. અજમાના પાન ના (પકોડા) ભજીયા
  2. અંજીર ખજૂર સ્વીટ
  3. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439665
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close