રાંધવાની સૂચનાઓ
- 1
અજમાં ના પાન ને ધોઇ લ્યો
- 2
બાઉલ મા બંને લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો.હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે આજના ના પાન ને ખીરામાં બોળી તેલમા તળી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ટેસ્ટી અજમાના પાન ના ભજીયા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
અજમાં નાં પાન નાં પકોડા જૈન (Ajwain Leafy Pakora Jain Recipe In Gujarati)
#AA1#SJR#આજમાં_પકોડા#JAIN#monsoon#shravan#pakoda#ફટાફટ#dipfry#cookpadindia#COOKPADGUJRATI Shweta Shah -
-
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
-
અજમા ના પાન ના ભજીયા
#AA1#SJR#RB18#jain#cookpadindia#cookpad_gujઅજમો એ આપણા રસોડામાં કાયમ રહેતો એક અગત્ય નો મસાલો છે. અજમો અને અજમા ના પાન બંને જ બહુ ગુણકારી છે. આયુર્વેદ માં અજમા ના ઘણા ફાયદા જણાવ્યા છે. બહુ જાણીતા લાભ માં અજમો શરદી, કફ અને પાચન માં બહુ ઉપયોગી છે. અજમા ના પાન નો વપરાશ અજમા જેટલો નથી થતો પણ તેના ભજીયા, રસ, ચટણી વગેરે બનતા હોય છે. અજમા ના પાન ઉઘડતા લીલાં રંગ ના, જાડા અને રસપ્રચુર હોય છે અને તેની ઉપરી સપાટી પર એકદમ મુલાયમ વાળ હોય છે જેને લીધે તેનો સ્પર્શ મુલાયમ હોય છે. અજમો તથા અજમા ના પાન નો સ્વાદ થોડો તૂરો અને તીવ્ર તીખો હોય છે જેને લીધે બહુ ઓછા પ્રમાણ માં તેનો વપરાશ થાય છે. Deepa Rupani -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
-
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1મારા ગાર્ડન માં જ ઉગે છે એટલે આજે કૂણાં પાન તોડી ને ભજીયા/પકોડા બનાવી દીધા..અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે..યમ્મી અને ક્રિસ્પી.. Sangita Vyas -
મરચા ના પટ્ટી ભજીયા (Marcha Patti Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
અજમાના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1#amazing august- week1આપણે સૌ જાણીએ છીએ કે અજમા નો ઉપયોગ રસોડામાં વર્ષોથી થાય છે. કઠોળ, દાળ, ગુવાર, ચોળી જેવા વાયુ કરે તેવા શાક માં અવશ્ય ઉમેરાય છે. જમ્યા પછી ખવાતા મુખવાસ માં પણ અજમો હોય કારણ કે અજમો પાચન માટે અને શરદી-ઉધરસ માં ખૂબ જ કારગર છે.દાદી માના નુસખા વિષે જાણતા હોવ તો પેટમાં દૂખે કે ચૂંક આવે તો દાદીમાં અજમો ચાવી જવાનું કહેશે. આમ, અજમો ખૂબ જ ફાયદાકારક ઔષધ ની સાથે રસોડામાં નાં મસાલા માં સ્થાન પામ્યું છે.ચોમાસામાં અજમાના પાન સરસ થાય તો આજે તેના પકોડા/ભજીયાબનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
-
-
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Amazing August#SJR#Monsoon recipe#અજમા ના પાન ના પકોડા#અજમા પાન રેસીપી#ચણા ના લોટ ની રેસીપી અજમો એ એક ઔષધિ તરીકે વપરાય છે...અજમાં ના છોડ ને તમે ઘર આગળ પણ કુંડા માં વાવી શકો છો...ને જયારે જરૂર પડે એનો ઉપયોગ કરી શકો છો...□અજમા પાન ને 'કપૂરવલ્લી ભાજી' કે 'ઓમાવલ્લી ભાજી ' તરીકે પણ ઓળખાય છે....તે 'ક્યૂબન ઓરેગેનો' ....તરીકે પણ ઓળખાય છે...□અજમાં માં રહેલ સંયોજક દ્રવ્ય 'થાઈમોલ' પેટ માં પાચક રસ ના સ્ત્રાવ માં મદદ કરે છે ...જેથી જો પેટ માં દુખાવો હોય કે અપચો થયો હોય કે ગેસ થયો હોય કે એસીડીટી થઈ હોય તો અજમો આપવામાં આવે છે....બી.પી. ની તકલીફ માં પણ ફાયદાકારક છે...અજમા નું પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા ને વેગ મળે છે ,વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે....આમ અજમો ઉતમ ઔષધિય ગુણો ધરાવતું, ઘર આંગણે વાવી શકાય ને જરૂર પડે ઉપયોગ માં લઈ શકાય છે....જો છોડ શકય ન હોય તો રસોડામાં અજમાં ના દાણા હોય ઈ વાપરી શકાય...(વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરવો....આમ તો દાદીમા નું ઓસડ છે છતાં)આજે અજમા ના પાન નો ઉપયોગ કરી પકોડા બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે....તમે ઈચ્છો તો આ અજમા ના પાન નું શાક,ચટણી,થેપલા,રોટલો....બનાવી શકો છો...વરસતાં વરસાદ માં આ વાનગીઓ નો આનંદ ઉઠાવી શકાય..... Krishna Dholakia -
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
-
અજમા નાં પાન નાં પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1 આ વરસાદ નાં વાતાવરણ માં અજમો ખૂબ જ ફાયદા કારક છે.જે હેલ્ધી ની સાથે પૌષ્ટિક પણ છે. મારા કિચન ગાર્ડન માંથી ઉગાડેલાં પ્લાન્ટ માંથી લીધાં છે.અજમા નાં પાન ગરમ હોય છે.તેથી દહીં ઉમેર્યુ છે.બેકિંગ સોડા વગર બનાવ્યાં છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16423369
ટિપ્પણીઓ