કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#TR

#TR

વધુ વાંચો

તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#TR

#TR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 ચમચીકાળા તલ
  • 1 કપ (100 ગ્રામ)કાજુ)
  • 1 ચમચીઘી
  • 1/2 કપખાંડ
  • 3/4 (75 ગ્રામ)મિલ્ક પાઉડર
  • 1/2 કપદૂધ
  • જરૂર મુજબ ગ્રીન ફૂડ કલર
  • જરૂર મુજબ ઓરેન્જ ફૂડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ ને મિક્સર માં ક્રશ કરી લો. કાળા તલ ને પેન માં રોસ્ટ કરી અને 1 મિનિટ પછી બીજી ડીશ માં કાઢી લો

    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે જ પેન માં 1 ચમચી ઘી ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરો એમાં ઉભરો આવે એટલે મિલ્ક પાઉડર ઉમેરી સરખું હલાવી લો

    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો.ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહી હવે ગેસ બંધ કરી દો

    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિશ્રણ ઠંડુ પડે એટ્લે ત્રણ ભાગ કરી લો એક મિશ્રણ માં કાળા તલ અને ઓરેન્જ ફૂડ ક્લર ઉમેરો બીજા માં સફેદ અને ત્રીજા મિશ્રણ માં લીલો કલર ઉમેરો. નાનાબોલ્સ બનાવી અને એક ની અંદર એક એમ ગોલા બનાવી લો અને પેલા સફેદ કલર ની અંદર ઓરેન્જ કલર ઉમેરો. (લીલા કલર ના બોલ્સ વધારે રાખવા)પછી ઓરેન્જ કલર ઉપર લીલો કલર ના બોલ્સ વાળી અને ફ્રિજ માં 1 થી 1.5 કલાક માટે સેટ કરવા મુકવા. પછી કાપા કરવા.

    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
પર August 15, 2022 17:41
Anjar Kutch

ટિપ્પણીઓ (2)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
August 16, 2022 04:20
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
  2. હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
  3. ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
  4. ફરાળી પીનટ કુકીઝ
  5. ટ્રાય કલર સેવરી મોદક
  1. સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
  2. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  3. ત્રિરંગી ફરાળી ચેવડો (Trirangi Farali Chevdo Recipe In Gujarati)
  4. ત્રીરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close