ત્રિરંગી ફરાળી ચેવડો (Trirangi Farali Chevdo Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
ત્રિરંગી ફરાળી ચેવડો (Trirangi Farali Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાંની છાલ કાઢીને બાજુ તેલ ગરમ મૂકવું.પછી તેને ગ્રીન કલરમાં ડીપ કરીને તળી લેવું.
- 2
ત્યારબાદ બટેટાની છાલ કાઢીને ગરમ ગરમ તેલમાં સલીની ખમણીમાં ખમણ કરીને તળી લેવું.પછી મગફળીને શેકી લેવા.પછી તેની છાલ કાઢીને તળી લેવા.
- 3
એક બાઉલમાં બટેટાની તળેલી સળી, બી,ખાંડ અને મરચું પાઉડર નાખીને મિક્સ કરો. બીજા બાઉલમાં બટેટાની તળેલી સળી, ખાંડ અને મીઠું મિક્સ કરીને ચેવડો તૈયાર કરો.
- 4
ત્યારબાદ ઉપરની બાજુ મરચા વાળો ચેવડો વચ્ચે ખાંડ મીઠા વાળો ચેવડો અને નીચે ગ્રીન કેળા વેફર્સ મૂકીને ત્રિરંગો તૈયાર કરવો. તૈયાર છે ત્રિરંગી ફરાળી ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#MAફરાળી ચેવડો હું મારી mummy જોડે થી શીખી છું. Shilpa Shah -
-
-
-
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
બટેકા નો ફરાળી ચેવડો (Bataka Farali Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
-
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439882
ટિપ્પણીઓ