ડુંગળી બટેકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને બટેકા ને ધોઈ સમારી લો પછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ,જીરૂ નો વઘાર કરો
- 2
પછી તેમાં ડુંગળી અને બટેકા નાખો તેમાં મીઠું અને હળદર નાખી થોડી વાર બફાવા મૂકો પછી તેમાં મરચું, ધાણાજીરું,ગરમ મસાલો નાખી બરાબર હલાવો અને થોડી વાર બફાવા મૂકો
- 3
હવે ગેસ બંધ કરવો ગરમ ગરમ શાક સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16457029




ટિપ્પણીઓ