મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી .
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીને ગરમ થાય એટલે ગેેસ ધીમો કરી તેમાં સેવ નાખી અને ધીમા તાપે થોડી ગુલાબી થાય તે રીતે શેકી લેવી.
- 2
બીજી બાજુ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દેવું સેવ શેકાઈ જાય પછી તેમાં ગરમ પાણી નાખતા જવું અને હલાવતા જવું. થોડું પાણી બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી ખાંડનું પાણી પણ બળી જવા દેવુ.
- 3
હવે તેમાં ઇલાયચી જાયફળ નો ભૂકો નાખી દેવો અને મિક્સ કરી લેવું છેલ્લે તેમાં ફ્રેશ ક્રીમ અને ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી મિક્સ કરી લેવું. ઘી છુટ્ટુ પડે ત્યારે ગેસ બંધ કરી દેવો.
- 4
તૈયાર છે મીઠી સેવ સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી ગાર્નિશ કરી ગરમ ગરમ સેેવ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
દહીં વાળી સલાડ (Curd Salad Recipe In Gujarati)
દરરોજ ના જમવાના મા ઘરમા સલાડ તો બનતી જ હોય છે તો આજે મે તેમા થોડુ વેરિએશન કરી ને સલાડ બનાવી . Sonal Modha -
-
કેસર ડ્રાયફ્રુટ ખીર
અમારા ઘરમા દર શુક્રવારે ખીર બને. ગઈ કાલે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો તો માતાજીને ભોગ ધરાવા માટે મેં કેસર ડ્રાયફ્રુટ ખીર બનાવી હતી. મને દૂધની આઈટમ વધારે ભાવે . One of my favourite sweet yummy 😋 Sonal Modha -
વેર્મિસેલી મીઠી સેવ
#ઇબુક૧ ....... આજે મેં પ્રસાદ માં મીઠી સેવ બનાવી છે. જે રેડી સેવ નું પેકેટ આવે છે . એમાંથી બનાવી છે. અને બધાને ભાવે છે. અને જલ્દી બને છે. Krishna Kholiya -
-
રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરીઆજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી . Sonal Modha -
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીના સાત દિવસો એટલે મોટા દિવસ, જેની શરૂઆત એકાદશથી થાય, અમારે ત્યાં ધનતેરસથી ભાઈબીજ સુધી દરરોજ મિઠાઈ બનાવવામાં આવે. ધનતેરસના મીઠી સેવ, કાળીચૌદશના નૈવેદ્યમા ચોખાની લાપસી સાથે ચણાની દાળ, દિવાળીના મગસના લાડુ અને ભજીયા, બેસતા વર્ષના મગ અને ખીર તથા ભાઈબીજના ભાઈને ભાવતી મિઠાઈ. આજે મીઠી સેવની રેસીપી શેર કરુ છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
-
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar -
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)
#DTRદીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી Dhruti Raval -
-
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ