ફરાળી ડીશ રાજગરાના થેપલા

Pina Mandaliya @cook_25713246
ફરાળી ડીશ રાજગરાના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરાના લોટ માં આદું મરચાં ની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, તેલ,તલ નાખી ઝીણી ખમણેલી દુધી નાખી લોટ બાંધી લો
(પાણી ની જરૂર પડે તો એડ કરજો બાકી દુધી જ લોટ બંધાય જશે) - 2
10 મિનીટ સુધી રેવા દો પછી એક પેન ને ધીમા તાપે ગરમ કરવા મૂકવું પછી એક લોયુ લઈ મીડિયમ સાઇઝ વણી લો ને પેન માં તેલ મૂકી આછું બ્રાઉન શેકી લો
- 3
પછી ગરમા ગરમ સર્વ કરો સાથે બટાકા ની ભાજી, સામો frozan કરેલો રસ ને છાસ સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462746



ટિપ્પણીઓ