દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બાફી લો પછી બ્લેન્ડ કરી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં મીઠો લીમડો સુકું મરચું તજપત્ર નાખી વધાર કરો પછી મસાલા એડ કરો મીઠું લીંબુ નાખીને બરાબર થી ઉકાળી લો
- 2
પકવાન બનાવવા માટે બંને લોટ મીક્સ કરો પછી તેમાં મીઠું મોણ અજમો નાખી લોટ બાંધી લો
- 3
પછી ગોળ વણી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો ભુક્કો કરી લેવો તેમાં સેવ મસાલા શીંગ મીક્સ કરો
- 4
દાળ પકવાન તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#CT અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું .. Khyati Joshi Trivedi -
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#GA 4#Week 7#brake fastદાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે. Aarti Dattani -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
-
-
-
દાલ પકવાન કચ્છી ફેમસ (Dal Pakwan Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SFદાળ પકવાન સીંધી લોકો ની પ્રખ્યાત વાનગી છે.જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. Bhavini Kotak -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#AM1નાસ્તા માટેની આ બેસ્ટ ઓપ્શન રેસીપી! રોજ પૌઆ, ઉપમા, થેપલા કરતાં ક્યારેક આ ખાઈએ તો મજા આવે.. પકવાન મા આજે મેં બન્ને લોટ વાપર્યા છે પણ તમે મેંદો જરૂરથી skip કરવો હોય તો કરી શકો.. બસ તો ચાલો બનાવીએ.. સિંધી નાસ્તો.. અને હા જામનગર નું પણ famous હો... આ દાળ પકવાન.. રેસીપી લખી લઈશું! 🥰👍 Noopur Alok Vaishnav -
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
#સુપરશેફ4દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે. Devyani Mehul kariya -
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#AM1 આ ચણા ની દાળ માંથી બનાવવા મા આવે છે.આમ તો આ સિંધી લોકો ના ઘરે બનતી રેસિપી છે પણ અમારે ભાવનગર મા તો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.આજે મે પારુલ પટેલ ની રેસિપી મા થોડા ફેરફાર કરી ને જે રીતે બહાર મળે છે તે રીતે બનાવવા ની ટ્રાય કરી છે. Vaishali Vora -
-
-
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458861
ટિપ્પણીઓ