વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાક ઝીણા સમારી લઈ અને અને બાકીની વસ્તુઓ એકઠી કરીએ. હવે પીઝાના રોટલા પર બટર લગાવી થોડો શેકી લો. તેની ઉપર પીઝા સોસ લગાવી શેકવા દો
- 2
હવે બધા જ શાકભાજી અને મસાલા છાંટી,ચીઝ ખમણી ઢાંકીને થવા દો જેથી નીચેથી ક્રીસ્પી થઈ જાય. હવે ફરીથી ઉપર થી થોડા હર્બઝ છાંટી કટ કરી ગરમાગરમ સર્વ કરો.અને સોસ સાથે મજા માણો.તૈયાર છે વેજ.પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16464965








ટિપ્પણીઓ