ફરાળી ભુંગળા બટાકા (Farali Bhungra Bataka Recipe In Gujarati)

Jagruti Tank
Jagruti Tank @jagrutitank67

#AT

ફરાળી ભુંગળા બટાકા (Farali Bhungra Bataka Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 7-8 નંગબટાકા
  2. 1 પેકેટ ફરાળી ભુંગળા
  3. 1/2 ચમચીલીંબુનો રસ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/4 ચમચીહળદર
  6. 1/2 ચમચીમરચું
  7. 1/2 ચમચીકાશ્મીરી મરચું
  8. 1 ચમચીખાંડ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ચમચીમીરી નો પાઉડર
  11. 2ચમચા તેલ
  12. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફીને છાલ ઉતારી મોટા ટુકડા કરવા

  2. 2

    ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી. તેમાં જીરું ઉમેરો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા ઉમેરો. હવે બઘું બરાબર મિક્ષ કરો. 2 મિનિટ રાખો જેથી બધા મસાલા સારી રીતે ભળી જાય. ઉપર થી લીલા ઘાણા ભભરાવી ગેસ બંધ કરવો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ફરાળી ભૂંગળા તળવા. ત્યારબાદ તેના પર ભૂંગળા સાથે આવેલ મસાલો છાંટવો.

  4. 4

    હેલો હવે તૈયાર છે ફરાળી ભૂંગળા બટાકા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Tank
Jagruti Tank @jagrutitank67
પર

Similar Recipes