વેજ ટોર્ટિલા રેપ (Veg Tortilla Wrap Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા @Vidhya1110
વેજ ટોર્ટિલા રેપ (Veg Tortilla Wrap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેયોનીઝમા કોથમીર ની ચટણી ઉમેરી મિક્સ કરવુ, પછી એક ટોર્ટિલા લઈ તવા પર થોડુ ગરમ કરી નીચે ઉતારી તેના પર તૈયાર કરેલી ચટણી વાળુ મેયોનીઝ ચોપડવુ.
- 2
પછી તેના પર બધા વેજીસ મુકી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો ભભરાવી ચીઝ ને છીણીને ટાઈટ રોલ વાળી, બટરમા શેકી લેવો.
- 3
વેજ ટોર્ટિલા રેપ સર્વ કરવા માટે તૈયાર છે.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465848













ટિપ્પણીઓ (2)