કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#SGC
#ગણપતિભોગ
#rasmalaimodak
#paneermodak
#cookpadgujarati

#SGC
#ગણપતિભોગ
#rasmalaimodak
#paneermodak
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૬ વ્યક્તિ
  • ૧ કપપનીર
  • ૧/૨ કપદૂધ પાઉડર
  • ૩ ચમચીખાંડ પાઉડર
  • ૧/૨ ચમચીઘી
  • ૧/૪ કપસમારેલા પિસ્તા
  • ૧/૪ કપસુકા ગુલાબની પાંખડીઓ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    પનીરના ટુકડા કરી લો. મિક્સર જારમાં સમારેલું પનીર નાખીને પીસીને એક બાઉલમાં કાઢી લો, તેમાં દૂધ પાઉડર અને દળેલી ખાંડ ઉમેરો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેનને ગેસ પર મૂકી તેમાં ઘી ગરમ કરીને બધુ જ મિશ્રણ નાંખો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને સતત હલાવતા રહો અને ધીમી આંચ પર ૫ થી ૬ મિનિટ સુધી સારી રીતે શેકી લો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં પિસ્તા અને સૂકી ગુલાબની પાંખડીઓ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, તેને ઠંડુ થવા માટે ૧૦ મિનિટ ફ્રીજમાં રાખો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મોદકના મોલ્ડને ઘી થી ગ્રીસ કરી તેમાં થોડી પિસ્તા, ગુલાબની પાંખડીઓ ઉમેરો પછી તેમાં તૈયાર સ્ટફિંગ મૂકીને સારી રીતે દબાવો અને અનમોલ્ડ કરી લો.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે રસમલાઈ મોદક.

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર September 01, 2022 18:27
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 13, 2022 01:54
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમલાઈ મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
  3. ચકરી (Chakri Recipe In Gujarati)
  4. આલૂ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
  5. રવા મોદક (Rava Modak Recipe In Gujarati)
  1. ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
  2. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ માવા મોદક (Instant Mava Modak Recipe In Gujarati)
  4. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476437
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close