કાજુ ચોકોનટ્સ ડીલાઈટ (Kaju Choconuts Delight Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
કાજુ ચોકોનટ્સ ડીલાઈટ (Kaju Choconuts Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને મીક્સચર મા ક્રસ કરી બારીક ભુકો કરી લો, પીસ્તા અને બદામ ને ઘી મા રોસ્ટ કરી લેવા
- 2
હવે એક પેનમા ખાંડ નાખી તેમા ખાંડ ડુબે તેટલુ પાણી નાખી ચાસણી તૈયાર કરવી, ચાસણીનુ ટપકુ પાડવું, તે પ્રસરે નહી તો ચાસણી તૈયાર છે તેમા કાજુનો ભુકો નાખી મીક્સ કરી લેવુ, ચોરસ ટીનમા બટર પેપર લગાવી તેનાં પર કાજુનુ મીશ્રણ પાથરી દેવુ
- 3
હવે રોસ્ટ કરેલા પીસ્તા બદામના બારીક ટુકડા કરી લો, વ્હાઇટ ચોકલેટને બારીક ટુકડા કરી લો, ડબલ બોઈલર પધ્ધતિ થી પેલા ક્રીમ ગરમ કરો પછી તેમા વ્હાઇટ ચોકલેટ નાખી મેલ્ટ કરો, ડ્રાયફ્રૂટ નાખી કાજુના મીશ્રણ પર પાથરી દો
- 4
હવે ફ્રીઝમાં સેટ કરવા મુકો, પછી ચોરસ ટુકડા કરી લો, તૈયાર છે કાજુ ચોકોનટ્સ ડીલાઈટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490773




ટિપ્પણીઓ (3)