રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને 10 મિનિટ માટે 1 કપ જેટલા હુંફાળા પાણીમાં પલાળી રાખો.ત્યાર બાદ પાણી કાઢી નિતારી લેવા.
- 2
હવે મરચા ને ધોઈ ને કોરા કરી સમારી લેવા.મિક્સર જાર માં મરચા,મીઠું,હળદર અને શીંગદાણા લઇ બધી સામગ્રી ક્રશ કરી લેવું.આ ચટણી ને થોડી દરદરી રાખવી.પીસવા માટે પાણી નો ઉપયોગ બિલકુલ કરવો નહિ.
- 3
તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી..જે ચિપ્સ,વેફર,ભજીયા, ખમણ, થેપલા વગેરે સાથે ખુબજ સરસ લાગે છે.આ આ ચટણી દહીં સાથે મિક્સ કરી ને પણ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498011










ટિપ્પણીઓ (10)