ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)

Sushma vyas @sushfood
મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.
ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)
મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ખાજલી ના લોટ ની જેમજ બાંધી goyna કરવા.નીચે મરી રેસિપી ની લિંક મોકલેલ છે.
- 2
હવે સ્તુફિગ માટે ૨ ચમચી ઘી મૂકી પહેલા કોપરું સેકવું,ત્યાર બાદ તેમાં ખસ ખસ નાખી ઉતરી લેવું બઉ ગરમ ના કરવું. બળે ના તેનું ખસ ધ્યાન રાખવું.
- 3
હવે ફરી ઘી લઈ ગોળ ઓગડવો.તેમાં સુકો મેવો અને કોપરું નું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરવું.હવે તેમાં જાયફળ n ઈલાયચી નાખી ઠંડું કરવું.
- 4
હવે બનાવેલ ગોંયના ને વણી જુદા જુદા શેપ આપી stufing ભરી ધીમા તાપે તળી લેવા.
- 5
ગુલાબી ગુલાબી તળી ને પ્લેટ મ ઠંડું કરવું
- 6
છેલ્લે ઉપર દળેલી ખાંડ છાંટવી.એટલે ખુબજ સુંદર દેખાવ અંત ટેસ્ટી લાગે છે.
- 7
ફટાફટ તૈયાર થઈ જાય છે અને દેખાવે પણ સુંદર લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499168








ટિપ્પણીઓ