પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કાજુ અને મગજતરી નાં બી ને પાણી મા 2 કલાક પલાળી દેવા અને ડુંગળી,ટામેટાં,લસણ,બધુ સુધારી લેવું અને આદું મરચા પીસી લેવા લવિંગ,ઇલાયચી,તમાલપત્ર તૈયાર કરી લેવા
- 2
લોયા મા તેલ મુકી લવિંગ,ઇલાયચી, તમાલપત્ર વધારવા પછી લસણ,ડુંગળી,સસડ઼િ જાય એટ્લે ટામેટાં વધારવા ચડી જાય પછી પલાળેલા મગજ તરી નાં બી અને કાજુ નાખવા અને આદું,મરચા નાખવા અને ગ્રેવી ને ઠંડું કરવા મૂકવું ઠરી જાય પછી મિક્ષચર મા પીસી લેવું
- 3
પછી લોયા તેલ,ઘી મુકવા અને મરચા અને તમાલપત્ર વધાર મા મુકી ગ્રેવી વધારવી અને મસાલો કરવો હળદર,મરચું,મીઠું, ધાણા જીરું અને મલાઈ નાખવી
- 4
પછી ગરમ મસાલો નાખવોઅને પનીર નાં નાનાં ટુકડા કરી નાખવા અને ક્સુરિં મેથી નાખી મિક્સ કરી દેવું અને સીઝવા દેવું
- 5
પછી તેલ છૂટું પડે ત્યાં સુધી સીઝવા દેવું પનીર ચીઝ બટર મસાલા શાક તૈયાર અને ચીઝ થિ ગાર્નિંશ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505384


















ટિપ્પણીઓ (3)