કચુંબર (Kachumber Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
કચુંબર

શેર કરો

ઘટકો

  1. ૧ નંગ ખીરા કાકડી
  2. ૨ નંગમીડીયમ ડુંગળી
  3. ૨ નંગ મીડીયમ ટામેટા
  4. ૧/૨ નંગ લીંબુ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧/૪ ટીસ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી & ખીરા કાકડી ની છાલ કાઢી અલગ અલગ ડીશ મા કાઢો..... ટામેટાને ઝીણા સમારો

  2. 2

    હવે સર્વિંગ ડીશ મા બતાવ્યા પ્રમાણે કાપેલા કાકડી, ટામેટા& ડુંગળીને ગોઠવો.....

  3. 3

    જમતી વખતે લીંબુ મીઠું & મરી નાંખી પ્રેમથી આરોગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes