કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર (દાળ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર (દાળ) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર (દાળ)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#DR

#DR

વધુ વાંચો

ઈડલી સંભાર (દાળ)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#DR

#DR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ્સ
4લોકો માટે
  • 150 ગ્રામતુવેર ની દાળ
  • 500 ગ્રામજેટલું ઈડલી નું ખીરું વાટી લેવું
  • કોપરા ની ચટણી
  • દાળ.. સંભાર માટે
  • 2 ચમચીસંભાર મસાલો
  • 1 નંગટામેટું
  • 2 ચમચીઆંબલી નો પલ્પ
  • 1/2 ચમચીગોળ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • હલ્દી, મીઠું, મરચું પાઉડર સ્વાદ અનુસાર
  • 1 નંગકાંદો
  • 1સરગવાની શીંગ
  • 2 ઇંચજેવડો દૂધી નો ટુકડો
  • વઘાર માટે
  • 2 નંગસૂકા મરચા
  • 8-10 નંગમીઠાં લીમડા ના પાન
  • રાઈ -જીરૂ
  • 1 ચમચીસંભાર મસાલો
  • હિંગ ચપટી
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • 1/4 ચમચી મરચું પાઉડર
  • 1 ચમચીઅડદ દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    દાળ ને કુકર માં મીઠું નાખી ને બાફી લેવી.

  2. 2

    ઉપર મુજબ મસાલા કરી ઉકળવા દેવી

  3. 3

    એક પેન માં તેલ મૂકી વઘાર માટે ની બધી સામગ્રી નાખી. કાંદો ને સરગવા ના પીસ, દૂધી ના નાના નાના પીસ કરી નાખી ચડવા દેવું..સંભાર મસાલો, હલ્દી, લાલ મરચું પાઉડર ઉમેરી ને ઉકલતી દાળ માં ઉમેરી દેવું.સંભાર તૈયાર.

  4. 4

    ઈડલી નું ખીરું તૈયાર કરી ઇનો ને તેલ ઉમેરી કુકર માં ઈડલી બાફી લેવી.

  5. 5

    કોપરા માં લીલા ધાણા, મીઠો લીમડો, લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખી વાટી ને રાઈ જીરા નો વઘાર કરી ચટણી તૈયાર કરવી.

  6. 6

    ઈડલી સંભાર (દાળ) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી સંભાર (દાળ) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી સંભાર (દાળ) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર September 19, 2022 16:11
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2022 18:21
@jay_1510 Too Good 👌👌😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  2. વેજીટેબલ રાઈસ‌ પેન કેક (Vegetable Rice Pancake Recipe In Gujarati)
  3. ભજીયા (Bhajiya Recipe In Gujarati)
  4. આદુ નો રસ (Ginger Juice Recipe In Gujarati)
  5. તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
  1. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  2. પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
  3. મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
  4. સેકેલા મરચાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514626
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close