રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને કુકર માં મીઠું નાખી ને બાફી લેવી.
- 2
ઉપર મુજબ મસાલા કરી ઉકળવા દેવી
- 3
એક પેન માં તેલ મૂકી વઘાર માટે ની બધી સામગ્રી નાખી. કાંદો ને સરગવા ના પીસ, દૂધી ના નાના નાના પીસ કરી નાખી ચડવા દેવું..સંભાર મસાલો, હલ્દી, લાલ મરચું પાઉડર ઉમેરી ને ઉકલતી દાળ માં ઉમેરી દેવું.સંભાર તૈયાર.
- 4
ઈડલી નું ખીરું તૈયાર કરી ઇનો ને તેલ ઉમેરી કુકર માં ઈડલી બાફી લેવી.
- 5
કોપરા માં લીલા ધાણા, મીઠો લીમડો, લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખી વાટી ને રાઈ જીરા નો વઘાર કરી ચટણી તૈયાર કરવી.
- 6
Similar Recipes
-
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
-
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514626
ટિપ્પણીઓ (4)