શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં શીંગદાણાને શેકી લો તેના ફોતરા કાઢી લેવા પછી મિક્સરમાં પીસી લેવું
- 2
બીજી બાજુ સાકર નાખી ડુબે પાણી એક તારની ચાસણી કરી પીસેલા શીંગદાણા નો ભુકો નાખી ગેસ પરથી ઉતારી લો હલાવી લો
- 3
એક પ્લેટમાં ઘી લગાવી રાખ્યું તેમાં પાથરી દો ઠંડું પડે. એટલે તેમાં કાપા પાડી લો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16533932








ટિપ્પણીઓ