ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ દાળ અને ચોખાને 3-4 પાણી માં ધોઈ ને પછી 5-6 કલાક પલાળી રાખો.ત્યારબાદ પાણી કાઢી તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવું.1 ચમચી દહીં ઉમેરી 5-6 કલાક આથો આવવા માટે ઢાંકી ને રાખી દો.
- 2
દાળ ને 15 મિનિટ પલાળી કુકર માં બાફી લો. દૂધી,બટેકા ને સમારી ને બાફી લો.શીંગ ને પણ બાફી લેવું.હવે દાળ માં જરૂર મુજબ પાણી અને દૂધી, બટેકું,સરગવો, બધા મસાલા,આમલીનો પલ્પ,ટામેટું ખમણી ને ઉમેરી ને ઉકળવા મૂકો.
- 3
હવે તપેલી તેલ ગરમ કરી વઘાર માં સૂકા અને લીલા ઘટકો ઉમેરી ડુંગળી અને આદુ,મરચા ની પેસ્ટ સાંતળી લો.હવે તેને દાળ માં ઉમેરી દો.દાળ ઉકળે એટલે કોથમીર ઉમેરી ઉતારી લો.સંભાર તૈયાર છે.
- 4
હવે ઈડલી ના આથા માં તેલ પાણી નું દૂધિયું,મીઠું અને ઈનો ઉમેરી મિક્સ કરી દો.ઈડલી ના સ્ટીમર ને ગરમ કરી ઈડલી પ્લેટ માં તેલ લગાડી ખીરું ભરી દો.8-10 મિનિટ સ્ટિમ કરી ચેક કરી ઉતારી લો.
- 5
મે અહી કેન્ડી ના મોલ્ડ માં પણ ઈડલી બનાવી તેમાં સ્ટીક ભરાવી સર્વ કરી છે,જેથી નવીન લાગે.આ રીતે પણ બનાવી શકો.ગરમ ઈડલી અને ટેસ્ટી સંભાર ને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો.
- 6
Similar Recipes
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ (22)