વ્રત ઉપવાસ માં બનતા સાબુદાણા ના વડા || tapioca pearls spicy balls || साबूदाना वड़ा

cooking with viken @cook_29711843
વ્રત ઉપવાસ માં ગરમા ગરમ વડા ખાવાની મજા
વ્રત ઉપવાસ માં બનતા સાબુદાણા ના વડા || tapioca pearls spicy balls || साबूदाना वड़ा
વ્રત ઉપવાસ માં ગરમા ગરમ વડા ખાવાની મજા
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા વખત ધોઈ પાણી કાઢી નાખો પછી ચોખ્ખું પાણી ફક્ત સાબુદાણા ડૂબે તેટલુ ઉમેરી ને ૩ કલાક ઢાંકી મૂકી રાખો
- 2
એક બાઉલ માં ૩૦૦ ગ્રામ બાફેલા બટાકા ને લઇ તેને ક્રશ કરી.
પછી ૩ કલાક પલાળેલા સાબુદાણા ઉમેરી બાકીની સામગ્રી 👆🏻 પણ ઉમેરી સરસ મિક્સ કરી લો - 3
બધી સામગ્રી મિક્સ કર્યા પછી તેમાંથી લીંબુના આકાર ના ગોળા વાળી લ્યો. ગોળા માં તિરાડ ના રહે તેનું ધ્યાન રાખવું
- 4
સાબુદાણા ના ગોળા ને ગરમ તેલમા ઉમેરી લો અને ૧૦ -15 second પછી જ ફેરવો ઉતાવળ કરવી નહિ,,,
- 5
સાબુદાણા ના ગોળા ને મઘ્યમ તાપે ગોલડન બ્રોઉન થાય ત્યા સુધી તળી લ્યો. (વડા ને ફેરવતા રેહવું હળવે હળવે જેથી બધી બાજુથી એકસરખા તળાય અને ક્રિસ્પી બને)
- 6
વડા તૈયાર છે ચટણી સાથે કે દહીં સાથે પીરસી શકાય છે
ગમે તો રેસિપી શેર કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16545083


















ટિપ્પણીઓ