બગરુ મઠરી (Bagru/kitu Mathri Recipe In Gujarati)

#choosetocook
#cookpad_gujarati
#cookpadindia
મને રસોઈ કરવી ખૂબ ગમે છે. મારા મનગમતા ગીત વાગતા હોઈ અને હું રસોઈ કરતી હોઉં ત્યારે બધો થાક ભુલાઈ જાય છે. એમ કહેવાય છે તમે જે રસોઈ કરો તે પ્રેમ અને ભાવ થી કરો તો રસોઈ નો સ્વાદ વધી જાય છે. બીજી એક ખાસ વાત,મને અન્ન નો બગાડ બિલકુલ પસંદ નથી. આ વાત હું નાની હતી ત્યારથી મારી મમ્મી પાસે થી શીખી છું. એટલે મારા વાનગી ના સંગ્રહ માં ઘણી લેફ્ટઓવર વાનગીઓ છે.
આજે આપણે ઘી ઘરે બનાવતા જે કીટુ/બગરુ વધે તેની વાત કરીશું. ઘર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવતા સુધી હું બધા ઘટકો નો ઉપયોગ કરું છું. મલાઈ નું માખણ બને પછી વધેલી છાસ થી પનીર, માખણ નું ઘી બનાવ્યા પછી વધતા કીટા નો ઉપયોગ હું ઘણી વાનગી બનાવવા માં કરું છું.
કડક પૂરી એ મારા ઘર માં બધા ની પ્રિય છે. આજે મેં મોણ ની જગ્યા પર કીટા નો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ પૂરી બનાવી છે જે હું મારા મમ્મી ને સમર્પિત કરું છું કારણ કે તેને પણ બહુ પ્રિય છે.
બગરુ મઠરી (Bagru/kitu Mathri Recipe In Gujarati)
#choosetocook
#cookpad_gujarati
#cookpadindia
મને રસોઈ કરવી ખૂબ ગમે છે. મારા મનગમતા ગીત વાગતા હોઈ અને હું રસોઈ કરતી હોઉં ત્યારે બધો થાક ભુલાઈ જાય છે. એમ કહેવાય છે તમે જે રસોઈ કરો તે પ્રેમ અને ભાવ થી કરો તો રસોઈ નો સ્વાદ વધી જાય છે. બીજી એક ખાસ વાત,મને અન્ન નો બગાડ બિલકુલ પસંદ નથી. આ વાત હું નાની હતી ત્યારથી મારી મમ્મી પાસે થી શીખી છું. એટલે મારા વાનગી ના સંગ્રહ માં ઘણી લેફ્ટઓવર વાનગીઓ છે.
આજે આપણે ઘી ઘરે બનાવતા જે કીટુ/બગરુ વધે તેની વાત કરીશું. ઘર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવતા સુધી હું બધા ઘટકો નો ઉપયોગ કરું છું. મલાઈ નું માખણ બને પછી વધેલી છાસ થી પનીર, માખણ નું ઘી બનાવ્યા પછી વધતા કીટા નો ઉપયોગ હું ઘણી વાનગી બનાવવા માં કરું છું.
કડક પૂરી એ મારા ઘર માં બધા ની પ્રિય છે. આજે મેં મોણ ની જગ્યા પર કીટા નો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ પૂરી બનાવી છે જે હું મારા મમ્મી ને સમર્પિત કરું છું કારણ કે તેને પણ બહુ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કીટા ને ઠંડુ કરી ગ્રાઇન્ડ કરી લેવું. એક પરાત માં લોટ, કીટુ અને બાકી બધા ઘટકો ઉમેરી કડક લોટ બાંધી લો.
- 2
લોટ ને સારી રીતે મસળી, રોલ બનાવી, છરી થી કાપી લુઆ તૈયાર કરી લો. પૂરી વણી, ફૉર્ક અથવા છરી થી કાપા કરી લો, જેથી તળતી વખતે ફૂલે નહીં.
- 3
તેલ ગરમ મુકો, ગરમ થાય એટલે આંચ મધ્યમ થી ધીમી રાખી બન્ને બાજુ થી પૂરી તળી લો.
- 4
ઠંડી થઈ જાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બગરુ પૂરી (Bagru Puri Recipe In Gujarati)
ઘી બનાવી લીધા પછી પાછળથી જે માવા જેવું મિશ્રણ વધે છે એને બગરુ કે કીટું કહેવામાં આવે છે. બગરુ પૂરી ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કડક પૂરી નો પ્રકાર છે જેમાં બગરુ કે કીટું નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અથાણા સાથે કે ચા કોફી સાથે નાસ્તા માં આ પૂરી પીરસી શકાય.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #parઆ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
પાપડા વડા (Pappada vada recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ2પાપડા વડા એ કેરાલા નું સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘર ઘર માં બનતો. જો કે હવે ફ્રાયમ્સ અને ચિપ્સ ના સમય માં તેની ચાહના ઘટી છે. નામ પર થી જ ખબર પડે કે આ વ્યંજન પાપડ થી બને છે. પાપડ પોતે જ એક સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થાય એવું છે અને એમાં થી બનેલા આ વડા તો જોતા જ જાત ને રોકી ના શકાય. અને પળભર માં તો સફાચટ.સામાન્ય રીતે આપણે જ્યારે પાપડ તળીયે ત્યારે તે ફૂલી ને મોટા થાય છે પણ આ વાનગી માં પાપડ ફુલતા નથી.પાપડા વડા ચોખા નો લોટ અથવા ચોખા બન્ને થી બનાવી શકીએ. મેં ચોખા ના લોટ થી બનાવ્યા છે. ચોખા વાપરીએ તો તેને પલાળી, વાટી ને વાપરી શકાય. કેરાલા ના પાપડ નો ઉપયોગ થાય આ બનાવા માં પરંતુ મેં ચોખા ના નાના પાપડ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
રીંગણ ની મઠરી (Ringan Mathri Recipe In Gujarati)
રીંગણ ની મઠરી એ એક નવીનચટણી સાથે માણી શકાય એવો નાસ્તો છે જે દરેક ને ભાવે એવો છે. મઠરી મા રીંગણ નો ઉપયોગ એ એક નવીન પ્રયોગ છે, ઝટપટ બની જાય અને સૌને ભાવે એવો.આમાં તમે તમારી સુજબૂજ મુજબ મનગમતા ફેરફાર કરી શકો છો. Dhaval Chauhan -
ઢેખરા( Thekhra Recipe in Gujarati
હું મારા સાસુ પાસે થી શીખી. મારા ઘર માં બધા ને ભાવતા એવા ઢેખરા... jigna shah -
પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
#BWઆજે મે પાલક ની મઠરી બનાવી છે આમ તો છોકરા ઓ પાલક જલ્દી ખાતા નથી તો જો આવી રીતે આપીએ જો ખુશી ખુશી ખાઈ લેશે અને ટેસ્ટી તો બને જ છે તો ચાલો તમે પણ ટ્રાય કરો hetal shah -
-
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
#MAઆ વાનગી મને મારી મમ્મી પાસે થી શીખવા મળી છે મારા ઘર નાં બધા ની પ્રિય છે... patel dipal -
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
મોરીનગા મઠરી (Moringa mathri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2માનનીય પ્રધાનમંત્રી એ કહ્યા પછી સરગવાના પાન ના પરાઠા બહુ ટ્રેન્ડિંગ થયા. મેં પણ બનાવ્યા. પણ પરાઠા સિવાય બીજી ઘણી વાનગી પણ બનાવી. તહેવાર ના આગમન સાથે ગૃહિણીઓ નવા નવા નાસ્તા અને મીઠાઈ બનાવા માં લાગી જાય છે.પોષકતત્વો થી ભરપૂર એવા સરગવાના પાન નો ઉપયોગ મેં મઠરી બનાવા માં કર્યો છે. તો સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ પણ ખરું. અને એક જાગૃત ગૃહિણી ને એ જ જોઈતું હોય ને?આપણે સૌ સરગવાના પાન ના લાભ, પોષકતત્વ થી માહિતગાર જ છીએ એટલે એની ચર્ચા કર્યા વિના સીધા રેસીપી જોઈએ. Deepa Rupani -
ફાફડા(Fafda recipe in Gujarati)
#mom સાતમ- આઠમ ના તહેવાર માં ખાસ બનતું ફરસાણ જે મારા મમ્મી ખૂબ સારું બનાવે છે હું આ ફરસાણ મારા મમ્મી પાસે થી શીખી છું. Rupal -
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
સ્પાઈરલ મઠરી (Spiral Mathri Recipe In Gujarati)
કરણ ત્રિપાઠી જી ની Recipe ફોલો કરીને પેહલી જ વાર બનાવી હતી,ખૂબ મસ્ત બની હતી.બધા ખુશ Anupa Prajapati
More Recipes
ટિપ્પણીઓ (6)