બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)

બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 150 ગ્રામ બિરંજ સેવ લેવી ત્યારબાદ 60 ગ્રામ ખાંડ લેવી ચાર ચમચી ઘી લેવું એક ચમચી ઇલાયચી પાઉડર લેવો પાંચ બદામની કતરણ અને ચાર કાજુની કતરણ લેવી અલગ અલગ વાટકીમાં ભરી લેવા ત્યારબાદ એક લોયામાં ઘી નાખવું
- 2
ત્યારબાદ તેમાં સેવ નાખીને ધીમે તાપે શેકવી સેવ શેકાઈ ગયા પછી 1/2 ગ્લાસ નવ સેકુ પાણી નાખવું ચમચા વડે હલાવો ત્યારબાદ પાણી શોષાઈ જાય પછી પાછું 1/2 ગ્લાસ પાણી નાખવું અને તેને હલાવવું આમ આપણી સેવ ચડીને તૈયાર થશે પછી તેમાં ખાંડ નાખવી અને હલાવવું જેથી આપણી સ્વાદિષ્ટ બિરંજ સેવ તૈયાર થશે
- 3
ત્યારબાદ એકદમ છુટ્ટી સ્વાદિષ્ટ બિરંજ સેવ તૈયાર થશે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં ભરી ઉપર ઇલાયચી પાઉડર નાખો અને કાજુ બદામની કતરણ વડે ડેકોરેટ કરી સર્વ કરવી આ છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તહેવારમાં અને પ્રસંગમાં ખાસ બનાવવામાં આવે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#Post9#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
બીરંજ સેવ(Biranj Sev Recipe In Gujarati)
#SSR#સૂપર સપ્ટેમ્બર રેશીપી#પરંપરાગત રેશીપી#RJS#PSR#ATW2#TheChefStory#Week2 સામાન્ય રીતે થોડા વરસો પહેલાં એટલેકે 20-25 વષૅ પહેલાં કંઈ પણ નાનો પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવે તો મોટેભાગે રવાનો શીરો,લાપશી,લાડુ,કે બીરંજ સેવ જ બનાવવામાં આવતી એ સિવાયના ઓપ્સન બહુ ઓછા હતા.કારણ એડવાન્સમાં આયોજન કરવામાં આવેલું ન હોય અને અચાનક મહેમાન આવે કે પ્રસંગ(સગાઈ, મગમુઠ્ઠી-ચાંદલા)ગોઠવાઈ જાય ત્યારે ઝડપથી બની જાય તેવી રેશીપીમાંની આ બીરંજ એક પરંપરાગત રેશીપી અને શુભ મનાતીજે રેશીપી હું આપ સમક્ષ રજુ કરૂ છું. Smitaben R dave -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindia#દશેરા રેસીપી Ramaben Joshi -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ મેંગો જ્યૂસ (Dryfruit Mango Juice Recipe In Gujarati)
#NFR# નો ફાયર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટસ સેવ નુ બીરંજ (Dryfruits Sev Biranj Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD (ફેસ્ટિવલ સ્પેશિયલ) Sneha Patel -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
બીરંજ સેવ વીથ કસ્ટર્ડ (Biranj sev with Custard Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad તહેવારોના સમયમાં, કોઈ પ્રસંગ હોય ત્યારે કે પછી અચાનક કોઈ મહેમાન જમવા આવી જાય ત્યારે બીરંજ સેવ બનાવવી ખૂબ જ સરળ રહે છે. મેં આજે બીરંજ સેવને કસ્ટર્ડ વાળા દૂધમાં કુક કરીને બીરંજ સેવ વીથ કસ્ટર્ડ બનાવ્યું છે. કસ્ટર્ડ વાળા દૂધમાં પાતળી બીરંજ સેવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી બનાવવામાં 25 થી 30 મિનિટ જેટલો જ સમય લાગે છે. એટલા માટે જ્યારે કોઈ વખત અચાનક જ ગળ્યું ખાવાનું મન થાય અને ઓછા સમયમાં એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ બનાવવી હોય ત્યારે બીરંજ સેવ વીથ કસ્ટર્ડ એક સારું ઓપ્શન છે. Asmita Rupani -
સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે અને સેવ નો બીરંજ તો બનતા હી હૈ. આ એક વિસરતી ગુજરાતી મીઠાઈ છે.#HR Bina Samir Telivala -
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#SunWeekendRakshabandhan Hetal Siddhpura -
ઠંડાઈ સેવૈયા ખીર (Thandai Sevaiya Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી સ્પેશિયલહોળી અને ધૂળેટીના દિવસોમાં આ પરંપરાગત વાનગી ખાસ બનાવવામાં આવે છે બધા તેની હોશથી લિજ્જત માણે છે વર્ષોથી મનાવવામાં આવતા હોળી-ધૂળેટીના તહેવારોમાં વાનગીઓ બનાવી તેનો ઉપભોગ કરી લોકો આનંદથી તહેવારની ઉજવણી કરે છે Ramaben Joshi -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ