કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#ChooseToCook
#My FavoriteRecipe
મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક

#ChooseToCook
#My FavoriteRecipe
મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2પેકેટ બોર્ન બોર્ન બિસ્કીટ
  • 1 કપદૂધ
  • 2 ચમચીદૂધ
  • 1 નંગપેકેટ ઇનો
  • 4 ચમચીખાંડ,
  • 1પેકેટ જેમ્સ
  • ચોકલેટ બોલ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 પેકેટ બિસ્કીટ,ક્રીમ,જેમ્સ,દૂધ ખાંડ,ઇનો બધુ તેયાર કરી કેવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બિસ્કીટ ને મિક્ષચર જાર મા નાખી ને 4 ચમચી ખાંડ નાખવી ને કરસ કરવું તેને લોયા મા નાખી 1કપ દૂધ લેવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બિસ્કીટ નાં પાઉડર મા 1કપ દૂધ નાખવું મિક્સ કરવું હલાવવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ને કુકર મા મુકી દેવી અને કુકર બંધ કરી દેવું કુકર ની સિટી કાઢી નાખવી 45 મિનીટ ગેસ પર રાખવું ને ટૂથ પીક થી ચેક કરવું તેં કોરી આવે તો કેક થઈ જાય છે

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધ મિક્સ કરીને ઇનો નું ઍક પેકેટ નાખવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઇનો નાખયા પછી 2 ચમચી દૂધ ઇનો ઉપર નાખવું એટ્લે ફીણ થાશેઅને હલાવી નાખવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કુકર ને ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં તળિયે થોડુ મીઠું નાખવું ને કાઢો મુકવો અને તપેલી મા ઘી લગાવવું મેંદા નો લોટ છાંટવો આખી તપેલી મા લગાવી દેવો તપેલી મા તળિયે બટર પેપર મૂકવું ને તપેલી મા ખીરું રેડી દેવું

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કેક ને ઉલટાવી નાખવી ને કેક ને ક્રીમ થિ લેયર કરવું ને ચોકલેટ બોલ્સ થિ ડે કોરેટ કરવું મારા દિકરા ની ફેવરિટ કેક

    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર October 05, 2022 13:37
Bhavnagar
.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 06, 2022 01:39
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિસ્કિટ કેક બોર્નબોન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા ની કઢી (Fafda Kadhi Recipe In Gujarati)
  2. તલવટ (Talvat Recipe In Gujarati)
  3. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટસ પનીર સંદેશ પ્રસાદી રેસિપી (Dryfruits Paneer Sandesh Prasadi Recipe In Gujarati)
  5. સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
  3. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  4. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16546466
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close