લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4મોટી કળી લસણ ની
  2. 2 નંગ તીખા મરચા
  3. 5મગફળીના દાણા
  4. 3 ચમચીદહીં
  5. 1/4 ચમચી હળદર
  6. 2 ચમચીકોથમીર
  7. 4-5આદુ ના ટુકડા
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી સાફ કરી ધોઈ લો

  2. 2

    એક મિક્સી જાર મા ચટણી બનાવી લો

  3. 3

    તૈયાર છે લીલી લસણ ની ચટણી એક બાઉલ મા કાઢી લો આ ચટણી ટુ ઇન વન નુ કામ કરે છે લસણ ની અલગ અને લીલા મરચા ની ચટણી અલગ બનાવવી નહિ પડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes