કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃતસરી કુલચા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃતસરી કુલચા રેસીપી મુખ્ય ફોટો

અમૃતસરી કુલચા

Gauri Sathe
Gauri Sathe @gauri

આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
#RB16

આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
#RB16

વધુ વાંચો

અમૃતસરી કુલચા

Gauri Sathe
Gauri Sathe @gauri

આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
#RB16

આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
#RB16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
5 નંગ
  1. 2&1/2 વાટકી મેંદો
  2. 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/4 ખાવાનો સોડા
  4. 1 ટેબલ સ્પૂન દહીં
  5. ચપટીમીઠું અને ખાંડ
  6. પુરણ માટે~>
  7. 4 મીડિયમ બટાકા
  8. 1 મીડિયમ ડુંગળી
  9. 6-7લીલા મરચા
  10. 4/5 કળી લસણ
  11. 2 ઇંચ આદુ ની પેસ્ટ
  12. ચપટીહિંગ
  13. 1/2 ટી સ્પૂન હળદર
  14. 1 ટી સ્પૂન અજમો
  15. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  16. 1 ટી સ્પૂન ગરમ મસાલો,
  17. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  18. ટેસ્ટ મુજબ મીઠું
  19. ટેસ્ટ મુજબ ખાંડ
  20. માખણ જરુર મુજબ
  21. ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદા મા ખાવાનો સોડા,બેકિંગ પાઉડર, મીઠું અને ખાંડ તથા દહીં નાખી મીડિયમ કણક બાંધીલો.અને ભીના કપડાથી ઢાંકી ઓછા મા ઓછા 15 મિનિટ રેસ્ટ આપો.(સમય હોય તો વધુમા વધુ 3થી 4 કલાક રેસ્ટ આપી શકાય)

  2. 2

    હવે બટાકા બાફીને મેશ કરીલો.તેમા ઝીણી સમારેલી ડુંગળી અને પુરણના બધા મસાલાઉમેરી પુરણ તૈયાર કરો આ પુરણના પાંચ ગોળા તૈયાર કરો.

  3. 3

    કણકને ફરી કેળવી લઈ પુરણ ભરાય એટલો લુવો બનાવી પૂરી વણી લો.પુરણ ભરીને રોટલી વણી લો.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી તવો ગરમ થાય એટલે રોટલીને એક બાજુ પાણીથી ભીની કરી તવા પર મુકી દો થોડુ પ્રેસ કરો એટલે રોટલી તવાને ચોંટી જશે. તેના પર થોડી કોથમીર અને ચપટી લાલમરચુ પાઉડર ભભરાવો.મધ્યમ આંચ પર એમજ રહેવા દઇ ત્યારબાદ રોટલી સાથે જ તવાને ફુલ આંચ પર ઉલટો કરી બધી બાજુ એથી શેકી લો. હવે તવેથા થી કુલચો ધીમે ધીમે ઉખેડી લો. બર્નર પર મુકી તવા તરફની બાજુ થોડી શેકીલો. ઉપરથી માખણ ચોપડી લો.ગરમ ગરમ કુલચા સર્વ કરવા માટે તૈયાર છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gauri Sathe
Gauri Sathe @gauri
પર October 06, 2022 04:36

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 06, 2022 08:20
Delicious platter 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાંભાર (Sambhar Recipe In Gujarati)
  2. દહીંથરા (Dahithara Recipe In Gujarati)
  3. બિસ્કિટ સ્વીસ રોલ્સ (દિવાળી સ્પેશિયલ રેસિપીઝ)
  4. લીંબુ ની ખાટી મીઠી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  5. જિંજર લેમન શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
  1. પેરી પેરી વેજ મોમોઝ (Peri Peri Veg Momos Recipe In Gujarati)
  2. ફ્રેશ જામફળ જ્યુસ (Fresh Guava Juice Recipe In Gujarati)
  3. કાકડી ફુદીના કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
  4. મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16547504
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close