વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GSR
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ

વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)

#GSR
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ સ્લાઇસવ્હીટ બ્રેડ
  2. ૩ ટીસ્પૂનબટર
  3. ૩ ટેબલસ્પૂનસેન્ડવીચ ચટણી લીંક
  4. ૧ ટીસ્પૂનટોમેટો કેચઅપ
  5. ૧/૨ નંગ ખીરા કાકડી
  6. ૧ નંગનાની ડુંગળી
  7. ૧/૨ નંગ ટામેટુ
  8. ૧ ટેબલ સ્પૂનગ્રીન કેપ્સિકમ ચીરિયા
  9. ૧ ટેબલ સ્પૂનચાટ મસાલા
  10. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાકડીની છાલ કાઢી એના ગોળ પાતળા પીતા કરવા... ડુંગળીના ચીરિયા કરવા... ટામેટાના બી કાઢી ચીરિયા કરો...

  2. 2

    હવે ૧ ડીશ મા ૩ સેન્ડવીચ બ્રેડ લઇ પહેલા બટર ચોપડો....ઉપર સેન્ડવીચ ચટણી લગાવો... હવે ૧ સ્લાઇસ પર ચીઝ છીણી.... બીજી ઉપર બતાવ્યા પ્રમાણે વેજીટેબલ ગોઠવો & બંને ઉપર ચાટ મસાલા ભભરાવો... હવે ચીઝની સ્લાઇસ ઉપર વેજીટેબલ ની સ્લાઇસ મૂકો... જે બાકી રહી છે એના ઉપર કેચઅપ & ચાટ મસાલો ભભરાવી...એને વેજીટેબલ સ્લાઇસ ઉપર ઉંધી મૂકો...

  3. 3

    હવે ૧ બાજુ ગ્રીલ લોઢી ગેસ ઉપર ગરમ કરવા મૂકો & બીજી બાજુ સેન્ડવીચ ની ચીઝ વાળી સાઇડ ઉપર માખણ લગાવી.. એ સાઇડ લોઢી ઉપર રહે એ રીતે મૂકો.... ઉપર ની બીજી બાજુપર પણ માખણ લગાવો, દબાવી ને નીચેની સાઇડે શેકાઈ જાય એટલે પલટાવીને બીજી બાજુ પણ શેકો સર્વિંગ પ્લેટ મા લો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes