લીંબુ ની ખાટી મીઠી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામફેશ પીળા લીંબુ
  2. 300 ગ્રામખાંડ
  3. 3 કપપાણી
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/2 ચમચી જીરુ
  6. 1/2 ચમચી મેથી
  7. હીંગ ચપટી
  8. 3 ચમચીલાલ મરચુ
  9. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને ધોઇ કોરા કરી લો ત્યાર બાદ તેના નાના પીસ કરો હવે તેને એક મીક્ષર જાર મા નાખી ઊંધો આંટો પીસી લો

  2. 2

    હવે જીરુ ને મેથી થી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

  3. 3

    મીક્ષર જાર મા બધુ મિક્સ કરી મસાલો તૈયાર કરો હવે ગેસ ઉપર પેન મા ખાંડ એડ કરી તેમા 2 કપ પાણી નાખી એક તાર ની ચાસણી તૈયાર કરો

  4. 4

    ત્યાર બાદ તેમા પલ્પ નાખી સતત હલાવતા રહો આશરે થીક થાય ત્યાં સુધી

  5. 5

    હવે તેમા જરુર મુજબ મસાલો નાખી થોડી વાર કુક કરવુ ઠંડુ થાય એટલે તેને એરટાઈટ ડબ્બા મા ભરી લો આ ચટણી 1 વર્ષ સુધી બગડતી નથી

  6. 6

    તો રેડી છે ખાટી મીઠી લીંબુ ની ચટણી ઈન્સ્ટન્ટ રેસિપીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ (9)

Sonal Modha
Sonal Modha @sonalmodha
🍋 છાલ સાથે ક્રશ કરીએ તો કડવા ન લાગે ?

Similar Recipes