રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો.
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા અને ચોખા નાં લોટ ને મિક્સરમાં ક્રશ કરી લો.ત્યારબાદ દહીં ઉમેરી 15 મિનિટ રેસ્ટ આપો
- 2
15 મિનિટ બાદ જરૂર મુજબ પાણી ઉમેરો અને ઝીણા સમારેલ શાકભાજી ઉમેરો,એક કડાઈ માં તેલ મૂકી રાઈ અને લીમડા નો વઘાર કરી મિશ્રણ માં ઉમેરો તેમજ મીઠું ઉમેરો અને સોડા ઉમેરી મિક્સ કરો.
- 3
અપ્પમ પેન ને ગેસ પર મૂકો અને દરેક મોલ્ડ ને તેલ વડે ગ્રીસ કરી લો અને તૈયાર કરેલ મિશ્રણ મૂકો અને ધીમી આંચ પર 10 મિનિટ સુધી રહેવા દો ગોલ્ડન બ્રાઉન થવા દો ત્યારબાદ તેલ લગાવી પલટાવો અને બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો આમ બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી રાખો.તો તૈયાર છે રવા અપ્પમ.. તેને ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562823



ટિપ્પણીઓ