ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)

Harita Mendha @HaritaMendha1476
#KER
#ChooseToCook
પાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની.
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER
#ChooseToCook
પાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને 1/2 થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડુ થવા દો.
- 3
મલાઈ માં નાળિયેર પાણી ઉમેરી મિક્ષ્ચર માં ચર્ન કરી લો અને તેને ઉકાળીને ઠંડા કરેલા દૂધમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
પિસ્તા ની કતરણ થી સજાવી ઠંડુ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16565353

ટિપ્પણીઓ (6)