દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૫૦૦ મીલી દૂધ
  2. ૧ વાટકીપૌવા
  3. ૮-૧૦ ચમચી ખાંડ
  4. ૪-૫ કેસર ના તાતણા
  5. ૩-૪ કાજુની કતરણ
  6. ૩-૪ બદામની કતરણ
  7. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં દૂધ લઈ ગરમ કરવા મૂકવું પછી તેમાં ખાંડ નાખી પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દેવું. ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દેવું.

  2. 2

    પછી પૌવાને ધોઈ અને દૂધમાં ઉમેરી દેવા અને બધું ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દેવું અને ઈલાયચી પાઉડર નાખી દેવો. પછી પાંચ મિનિટ સુધી દૂધને ઉકળવા દેવું.

  3. 3

    હવે તૈયાર છે દૂધપૌવા તેને ફ્રીજમાં થોડી વાર ઠંડા કરી અને પછી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes