મગ દાળ ચપાટી ટોસ્ટ (Mung daal Chopati Toast Recipe In Gujarati)

હેલો ફુડી ફ્રેન્ડ્સ... શુ તમારા બાળકો દાળ અને શાક ખાવાનું પસંદ નથી કરતા કે નખરા બતાવે છે તો 1 વાર આ રેસિપી જરુર ટ્રાય કરો. જો તમે ડાયેટ કરતા હોવ અને રોજ એક જેવું જ જમી કંટાળી ગયા હોવ તો એક વાર આ રેસિપી ટ્રાય કરી જુવો.
મગ દાળ ચપાટી ટોસ્ટ (Mung daal Chopati Toast Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શુ તમારા બાળકો દાળ અને શાક ખાવાનું પસંદ નથી કરતા કે નખરા બતાવે છે તો 1 વાર આ રેસિપી જરુર ટ્રાય કરો. જો તમે ડાયેટ કરતા હોવ અને રોજ એક જેવું જ જમી કંટાળી ગયા હોવ તો એક વાર આ રેસિપી ટ્રાય કરી જુવો.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ અને ચણા દાળ ને ધોઈ ને 3-4 કલાક માટે પલાળી દો. પાણી નિતારી અને મિકસી જાર માં લઇ ક્રશ કરો. (જરૂર લાગે તો 3-4 ચમચી જેટલું પાણી ઉમેરો)
- 2
દાળ ને મિક્સઇંગ બાઉલ માં લો. તેમાં રવો, આદુ-લસણ ની પેસ્ટ અને બધા મસાલા તથા શાક ઉમરો. (મેં અહીં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, અને મકાઈ લીધા છે. તમે બીજા પણ તમારી પસંદ અનુસાર લઈ શકો).
હવે બધું બરાબર મિક્ષ કરો. - 3
હવે ગરમ તવા પર તેલ/ઘી/બટર લગાવો અને રોટી મુકો. હવે રોટી ની ઉપર ની બાજુ તૈયાર મિશ્રણ ફેલાવો. ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર રોટી ને કડક થવા દો.
- 4
હવે ઉપર ની બાજુ તેલ/ઘી/બટર લગાવી અને પલટી દો. અને 2 થી 3 મિનિટ શેકાવા દો. તો બહુ જ હેલ્ધી ટોસ્ટ તૈયાર છે.
- 5
જો તમે બાળકો માટે બનાવતા હોવ તો ચીઝ નો પણ ઉપયોગ કરી શકો. પણ જો ડાયેટ માં લેતા હોવ તો ઓછા તેલ કે બટર માં બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
મગ દાળ શોરબા (Moong Dal Sorba Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે વેઇટ લોસ માટે ની સરળ અને સ્વાદિષ્ટ રેસિપી શેર કરી રહી છું. જેને તમે ડિનર માં લઇ શકો. તમે આને મગ દાળ નો સૂપ પણ કહી શકો. Komal Dattani -
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)
#GA4#Week7#ટોમેટો આ ઝડપથી બનતી વાનગી છે, જો તમો પુલાઉ અને બિરયાની ના એક સરખા સ્વાદ થી કંટાળી ગયા હોવ તો એક વાર આ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
#GA4 #Week23પીઝા કરતા પણ વધારે પસંદ છે આ ટોસ્ટ અમારા સૌને. સરળ રીત પણ સ્વાદ લાજવાબ.બધા એક વાર ટ્રાય કરજો તોજ ખબર પડશે. Neeta Parmar -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે. Komal Dattani -
ઓપન મસાલા સેન્ડવીચ(open masala sandwich recipe in Gujarati)
#માઇઇબુકએકની એક સેન્ડવીચ ખાઈને કંટાળી ગયા હોવ તો તમારી સેન્ડવીચને આપો આ નવો રૂપ - નવો સ્વાદ ... Urvi Shethia -
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
#MHR#fusionrecipe#pavbhaji#Brusheta#party_time#statr#leftover#cookpadIndia#cookpadgujrati પાવભાજી મહારાષ્ટ્રના મુખ્ય શહેર મુંબઈ નો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે નાના-મોટા સૌને પસંદ પડે છે તેને અહીં એક સ્ટાર્ટર ના રૂપે રજુ કરેલ છે. આ રીતે તમે બાળકોને પણ પાર્ટીમાં આપી શકો છો. બાજી માં બહુ બધા શાક આવતા હોવાથી બાળકો અને આ રીતે આપવામાં આવે તોબાળકો હશે હોંશે હોંશે ખાઈ લે છે. Shweta Shah -
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
ડબલ તડકા ગલકા મગ દાળ સબ્જી (Double tadka Galka Mung daal sabji recipe in Gujarati) ()
#EBWeek 5#COOKPADINDIA#COOKPADGUJRATI ગલકા નું શાક ગલકા એ તુરીયા, દુધી વગેરેની પ્રજાતિનું જ શાક છે. તે વેલા ઉપર ઉગે છે. ગલકા એ પચવામાં એકદમ સુપાચ્ય હોય છે,આજે નાના બાળકે વૃદ્ધોને સાંજના સમયે તેનું શાક આપવું હિતાવહ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે વજન ઓછું કરવા માટે તેનું નિયમિત સેવન કરવું હિતાવહ છે. આ ઉપરાંત એમાં રહેલાં પોષક તત્વોના કારણે તે એજિંગનું કામ કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ કામ કરે છે જેથી તેમને નિયમિત સેવન કરવાથી ત્વચા પણ એકદમ સુંદર રહે છે. અહીં મેં આ ગલકા ના શાક ને મગની દાળ સાથે બનાવેલ છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને તેના ઉપર શાક બન્યા પછી મેં એક્સ્ટ્રા સ્ટ્રોંગ વઘાર કરી શાક ને એકદમ ચટાકેદાર અને ફ્લેવર ફુલ બનાવવા પ્રયત્ન કર્યો છે.આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)
આ એક છોકરાઓ માટે ફટાફટ નાસ્તાની રેસિપી છે. ઘણીવાર એકલા ટોસ્ટ ચા સાથે ખાઈને છોકરાઓ કંટાળી જાય છે, ત્યારે આ રેસીપી થી છોકરાઓને ટોસ્ટ કરી દેવામાં આવે તો ફટાફટ ખાઈ જાય છે. ચીઝ બટર અને મકાઈ તેને હેલ્ધી બનાવે છે. અને ફક્ત 10 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જાય છે.#ફટાફટ #cook pad Archana99 Punjani -
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
મગ દાળ સ્ટ્રીપ્સ (Moong Daal strips recipe in Gujarati)
સવારે ચા સાથે નાસતામાં કંઈ મસ્ત ચટાકેદાર મળી જાય તો સવાર બની જાય. આજે હું આવી જ એક રેસિપી લઈ ને આવી છું જે મગ ની દાળ માં થી બની છે અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. જેને તમે ચા સાથે અથવા જીરારું સાથે પણ ખાઈ શકો છો. Aneri H.Desai -
-
પાવભાજી સ્ટફ્ડ કર્ડ કબાબ (Pavbhaji Stuffed Curd Kebab Recipe In Gujarati)
#LOબચેલી વાનગી ઓ માંથી આપડે ઘણું બધુ બનવતા હોઈ ઈ છે. એમા ની આ મારી બનાવેલી વાનગી જરૂર ટ્રાય કરજો. આમાં માસાલા કાંઈ જ ઉમેરવાના નથી એટલે ખુબજ ઝડપ થી બની જય છે. Hetal amit Sheth -
-
અફગાની પનીર પીઝા (Afgani Paneer Pizza Recipe In Gujarati)
અફગાની પનીર એ પનીર દહીં અને થોડા શાકભાજી થી બનતી વાનગી છે જયારે તમે એક જ ટાઇપના પીઝા ખાઈને કંટાળી ગયા હોવ અને તમારે ઘરે કઈ નવું બનાવવાની ટ્રાય કરવી હોય તો આ પીઝા ટ્રાઇ કરજો ચાલો તો આજે બનાવવાની ટ્રાય કરીએ. Tejal Vashi -
મગ ધાણા સૂપ (mung coriander soup Recipe in Gujarati)
મગ લીલા ધાણા સૂપ ખૂબ પોષ્ટિક છે. એના એનક ફાયદા છે. પાચન એકદમ હલકું અને સ્વાદ મા સરસએને પીવાથી તત્કાળ energy આવે છે. સેજ પણ સર્ડી ખાસી થાય તો આ soup પીવડાવા થી રાહત મળે છે.ધાણા મા મબલક પ્રમાણ મા vit. C,K ane A che. ધાણા પેટ મા ઠંડક દે છે અને વાડ માટે બઉ સારું હોય છે. Deepa Patel -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (4)