કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#DTR
#cookpadgujrati
#cookpadindia

#DTR
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો

ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#DTR
#cookpadgujrati
#cookpadindia

#DTR
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  1. 3 વાટકીચોખા નો લોટ
  2. 1 વાટકીબેસન
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીહિંગ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીતલ
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીમીઠું
  9. 2 ચમચીધાણા જીરું પાઉડર
  10. 500 ગ્રામતેલ તળવા માટે
  11. 1 વાટકીદહીં
  12. 1 ગ્લાસગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ મા ચોખા નો અને બેસન નો લોટ લઈ લો હવે તેમાં મીઠું,દહીં હિંગ,હળદર, તલ,લાલ મરચું,વગેરે બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી અને ગરમ પાણી વડે લોટ બાંધી લો

    ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સેવ નાં સંચા માં ચકરી ની ચકરી મૂકી ને તેમાં તેલ લગાવી દો લોટ માંથી લુવા બનાવી ને સંચા માં ભરી ને બંધ કરી ને ચકરી પાળી લો

    ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં ધીમા તાપે ચકરી ઉમેરી ને તળી લો

    ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલી ચોખા નાં લોટની ચકરી ને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર October 22, 2022 16:12
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 31, 2022 17:37
@homechef_payal26 Suuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  2. પનીર ગોટાળા (Paneer Gotala Recipe In Gujarati)
  3. ધૂધરા (Ghughra Recipe In Gujarati)
  4. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  5. મીની ભાખરવડી (Mini Bakarwadi Recipe In Gujarati)
  1. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  2. મલાઈ માંથી ઘી
  3. કંસાર (Kansar Recipe In Gujarati)
  4. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16581241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close