રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈ માં છાસ નું મેરવણ નાખી ૫ થી ૬ કલાક સુધી રહેવા દો પછી પાણી ઉમેરી બ્લેન્ડર કરી માખણ ઉતારી લો
- 2
પછી મોટા વાસણમાં ધીમા તાપે ગરમ કરો થોડી થોડી વારે હલાવતા રહેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર
ઘણી વખત સાંભળ્યું અને ઘણી રેસીપી પણ જોઈ કે મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર બનાવી શકાય. પરંતુ આજે જ ટ્રાય કર્યું. પનીર થોડું હોવાથી પોટલી વાળી ટાંક્યું પણ જો વધારે હોય તો ફ્લેટ વાસણ માં મકી બનાવો તો તેના પીસ પણ સરસ પડે.પ્રથમ પ્રયત્ન છે તો પણ ૧ વાટકી પનીર બન્યું છે(છાસનાં પ્રમાણમાં) જ્યાં પનીર ને ક્રમ્બલ કરી બનાવાતી રેસીપી માં ઉપયોગ કરીશ. Dr. Pushpa Dixit -
ઘી માંથી વધેલાં કીટ્ટા માંથી પેંડા બરફી
@Bhavna આ રેસીપી બનાવવા ની પ્રેરણા મને ભાવના બેન દેસાઈની રેસીપી જોઈને મળી છે. Nasim Panjwani -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
-
માખણ માંથી ઘી
ઘર ની મલાઈ માંથી માખણ,છાશ,પનીર અને છેલ્લે ઘી થઈ શકે છે..આજે મે માખણ છાશ અને ઘી બનાવ્યું . Sangita Vyas -
દૂધ ની મલાઈ માંથી ઘી (Milk Malai Ghee Recipe In Gujarati)
માખણ ને મંથન એકબીજા સાથે જોડાયેલ છે..જેમ સમુદ્ર મંથન કરતા અમૃત મળ્યું એમ મલાઈ ને મથવાથી માખણ નામનું અમૃત મળે છે,જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ વહાલું કરેલ છે.. એ માખણ ને ગરમ કરવાથી મળતું ઘી સ્વયં પ્રભુ નારાયણ નો અંશ છે એમ કહેવાય છે..એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઘી ને કોઈ જ આભડછેટ લાગતી નથી...જૂના જમાના માં ઘર ની ગૃહિણી ઓ રવૈયા ના ઉપયોગ થી જ માખણ બનાવતી..બસ એ જ પદ્ધતિ થી આજે ઘી બનાવ્યું છે#WD.wish you all to Happy women's day... Nidhi Vyas -
મલાઇ માંથી ઘી
#મલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.#ઘર માં બનેલાં માખણ નો અનેરો સ્વાદ. Shilpa khatri -
-
-
-
-
-
-
મલાઈ પેંડા દૂધ
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ ચાલે છે એટલે ઉપવાસ માં પીવા જેવું "મલાઈ પેંડા દૂધ" બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે. અને બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
-
મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું. Manisha Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16581034
ટિપ્પણીઓ