બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

Rita Solanki @cook_25220241
મારા ઘેર દર દિવાળી પર આ લાડુ બનાવી છી મારા ફેમેલી ની ફેવરિટ
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
મારા ઘેર દર દિવાળી પર આ લાડુ બનાવી છી મારા ફેમેલી ની ફેવરિટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં થોડું ઘી લઈને ચણાનો કરકરો લોટ લઈને શીકો
- 2
ધીમા તાપે લોટને શેકવો જરૂર જણાય તો ઘી એડ કરો પહેલાથી બધું ઘી એડ ન કરવું જેમ લોટ શેકાશે એમ થોડું થોડું ઘી છૂટું પડશે લોટ શેકાયા પછી તેમાં પાણીનો છંટકાવ કરો તેનાથી લોટ એકદમ દાણાદાર થશે
- 3
થોડું ઠંડુ પડે ત્યારે તેમાં દળેલી ખાંડ એડ કરી લાડુ વાળી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16588913

ટિપ્પણીઓ