કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#DTR
ઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ફીલીન્ગ માટે
  2. 1/4 કપમોળો માવો
  3. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા અથવા અધકચરા વાટેલા મિક્સ ડ્રાય ફ્રુટ
  4. 2-3 ટેબલ સ્પૂનસુગરફ્રી પાઉડર
  5. 2 ટેબલ સ્પૂનખજૂર ની પેસ્ટ અથવા ખારેક નો પાઉડર
  6. 1/2 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. 1/2 ટેબલ સ્પૂનખસખસ
  8. 2 ટેબલ સ્પૂનટોપરા નું છીણ
  9. પડ માટે
  10. 1 કપમેંદો
  11. 2-3 ટેબલ સ્પૂનઘી
  12. ચપટીમીઠું
  13. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માવા ને ધીમા તાપે 2-3 મિનિટ શેકી લો ઠંડો થાય એટલે તેમાં બીજી બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં લોટ લઈ મુઠ્ઠી પડે એટલું મોણ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કડક પૂરી જેવો લોટ બાંધી લો.

    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓવન ને 170° પર પ્રીહીટ કરો. તૈયાર લોટ માંથી મોટી પૂરી વણી તેને કુકી કટર વડે કટ કરી લો. તેમાં તૈયાર પુરણ મુકી કીનારી પર પાણી લગાવી ઉપર કટ કરેલી બીજી પૂરી મુકી સહેજ દબાવીને કાંટા વડે ડીઝાઈન બનાવી લો. આ રીતે બધા ઘુઘરા તૈયાર કરી લો.

    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર ઘુઘરા ને બેકિંગ ટ્રે માં ગોઠવી મિલ્ક વોશ કરી 20-25 મિનિટ અથવા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી લો. બેક થઈ જાય પછી બહાર કાઢી ઉપર બટર લગાવી લો. બેક્ડ ખાંડ ફ્રી ઘુઘરા ની લિજ્જત માણો.

    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર October 29, 2022 03:59
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
October 29, 2022 06:53
@HaritaMendha1476 fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  2. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  4. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  5. લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
  1. તોરણ કેક
  2. આલુ સેન્ડવીચ (Aloo Sandwich Recipe In Gujarati)
  3. ટાકોઝ (Tacos Recipe In Gujarati)
  4. કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16593729
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close