લંચ (Lunch Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાયજીરું હિંગ નો વઘાર કરી સમારેલા ભીંડા બટેકા નાખો લાડ બળીને ચડી જાય એટલે બધા મસાલા નાખી પાંચ મિનિટ શેકી ગેસ બંધ કરી દો
- 2
હવે ઘઉંના લોટમાં મોણ નાંખી પાણીથી લોટ બાંધી લો પછી રોટલી વણી ગેસ પર તવો ગરમ થાય એટલે રોટલીનાખો એક બાજુ કાચી શેકી પલટાવી ને બીજી બાજુ બરાબર શેકો ચડી જાય એટલે તવો હટાવી ગેસ પર રોટલી શેકો.
- 3
શેકાઈ જાય એટલે ઉતારીને ઘી લગાવો અને ગરમ ગરમ રોટલી સાથે શાક પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608718












ટિપ્પણીઓ