નાયલોન ખમણ ઢોકળા પ્રિમીકસ (Nylon Khaman Dhokla Premix Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

નાયલોન ખમણ ઢોકળા પ્રિમીકસ (Nylon Khaman Dhokla Premix Recipe In Gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સવિગ
  1. 200 ગ્રામબેસન
  2. 5 ચમચીખાંડ (એકજ ચમચી નુ માપછે)
  3. 3/4 ચમચીમીઠું
  4. 1 ચમચીલીંબુ ના ફુલ
  5. 3/4 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો ત્યાર બાદ તેમા બધુ એડ કરી બરાબર મીક્ષ કરી લેવુ તેને ઝીંપલોક બેગ મા ભરી ને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો

  2. 2

    તો તૈયાર પ્રિમીકસ નાયલોન ખમણ ઢોકળા નો લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes