નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચાળી લો ત્યાર બાદ તેમા મીઠું હળદર ખાંડ સોડા મિક્સ કરી ઝીપલોક બેગ મા ભરી લી જ્યારે પણ ખમણ કરવા હોય તો તરત જ બેટર તૈયાર કરી ને કરવા
- 2
ઢોકળીયા માપાણી નાખી કાઠો રાખી ફુલ ગરમ કરી લો ત્યાર બાદ ડબ્બા ને ગ્રીસ કરી ને રેડી રાખો હવે લોટ ને બાઉલ મા લો ત્યાર બાદ તેમા 1.5 કપ પાણી નાખી ફટાફટ એક જ ડાયરેકશન મા ફીણી ને સ્ટીમ કરવા રાખો આશરે 25 મિનિટ સુધી
- 3
ત્યાર બાદ તેમા ઠંડા થાય એટલે પીસ કરી લો હવે તેનો વધાર રેડી કરી ખમણ ઉપર રેડી દો
- 4
તો રેડી છે નાયલોન ખમણ ઢોકળા (પ્રિમીકસ)
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#COOKPADGUJARATI#COOKPADINDIA Sneha Patel -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
નાયલોન ખમણ ઢોકળા પ્રિમીકસ (Nylon Khaman Dhokla Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 Sneha Patel -
-
ઈન્સ્ટન્ટ તલોદ નાયલોન ખમણ (Instant Talod Nylon Khaman Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR7 Sneha Patel -
સ્પાઇસી રગડા પેટીસ (Spicy Ragda Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 Sneha Patel -
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
ગોટા ગાંઠિયા ખમણ ની ચટણી (Gota Ganthiya Khaman Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MFF Sneha Patel -
ફ્રેશ કોકોનટ સુરતી ખમણ (Fresh Coconut Surti Khaman Recipe In Gujarati)
#FFC3 (Week)#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
-
-
-
વેજ મિક્સ મેથી ના ગોટા (Veg Mix Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SD Sneha Patel -
કુંભણીયા ભજીયા કાઠિયાવાડી સ્ટાઇલ (Kumbhaniya Bhajiya Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC1 Sneha Patel -
-
-
-
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
મીઠા લીમડા ના મુઠીયા (Mitha Limda Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629296
ટિપ્પણીઓ